Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ મેટો દુશ્મન છે. એ ઉત્કટ ( અતિદારુણ ) ઝેર છે. (કમક) રાગ, અંધકાર, શત્રુ અને ઝેર એ તે એક (જ) જન્મમાં દુઃખદાયી છે, જ્યારે ચિકિત્સા રહિત મિથ્યાત્વ તે હજારો જન્મમાં પણ દુઃખાવહ છે.
राग-द्वेषयुतो देवो, यः कुदेवः स कथ्यते । काञ्चनकामिनीलुब्धः, कुगुरुयों गुरूयते ॥७॥ हिंसया सहितो योऽत्र, धर्मः सोऽस्ति कुधर्मकः ।
एतत्त्रये निमन्ना ये, संसारे संसरन्ति ते ॥ ८॥-युग्मम् કુદેવાદિનું લક્ષણ
ભલે –“જે દેવ રાગ અને દ્વષથી યુક્ત હોય તે ઉદેવ કહેવાય છે. જે સેનામાં અને સુન્દરીમાં લંપટ હેઈ ગુરુ હેવાને ડાળ કરે છે તે ગુરુ છે. આ જગતમાં જે ધર્મ હિંસાથી યુક્ત છે તે કુધર્મ છે. આ ત્રણમાં જેઓ આસક્ત છે, તેઓ સંસારમાં રઝળે છે.”—-૭-૮
वीतरागः सुदेवः स्याद्, व्रतस्थः सुगुरुस्तथा ।
दयाप्रधानधर्मों हि, शुद्धो धर्मः प्रकीर्तितः॥ ९ ॥ સુદેવાદિનું લક્ષણ
શ્લે-“રાગ રહિત હોય તે “સુદેવ છે. જે (મહા)ત્રતે પાળતા હોય, તે સુગુર છે; અને દયાપ્રધાન ધર્મ તે જ સુધર્મ કહેવાય છે.” સુદેવ-દેવનું નિરૂપણ...
સ્પષ્ટી–પૂર્વોક્ત પદ્યમાં સૂચવ્યા મુજબ જે રાગી હોય, જે દ્વેષી હોય તે કુદેવ છે; જ્યારે જેનામાં રાગ-દ્વેષને અભાવ છે, જે વીતરાગ છે તે “સુદેવ છે. આ વાત ફુટ રીતે યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં નિમ્નલિખિત પર્વો દ્વારા જોઈ શકાય છે –
"सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः ।
વરિચતાર્થનારી ૨, વોન vમેશ્વર કા' –અનુ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org