Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૦૮ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ જિનમતિએ પ્રત્યુત્તરમાં કહ્યું કે શું ગાયના નામની માળા જપવાથી દૂધ મળે ખરું? ના, તો પછી તમારા કથન મુજબ પ્રભુના નામને જાપ કરે તે પણ વ્યર્થ છે અને છતાં તમે તેમ તે કરે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે જેમ ભગવાનના નામની માળા ફેરવવી સાર્થક છે તેમ તેની પ્રતિમાને પૂજવી તે સમુચિત છે. જેને ભાવ-નિક્ષેપ સાચો હોય તેના નામ અને સ્થાપનારૂપ નિક્ષેપ પણ સાચા છે એમ તેણે પિતાના સાસરીઆને સવિસ્તર સમજાવ્યું અને તેમને મૂર્તિ-પૂજક બનાવ્યા.
कियन्तः कथयन्तीह, यवनैमूर्तयो हताः ।
प्रभावस्तासु चेद भूयात् , कथमेवं प्रजायते ? ॥ ४०॥ મૂર્તિનું ખંડન
ભલે –“કેટલાક અત્ર કહે છે કે ( સુપ્રસિદ્ધ) મુર્તિઓને યવને નાશ કર્યો છે. જે તેનો પ્રભાવ હોય ( અર્થાત મૂર્તિમાં કંઈ સત્ત્વ હેત) તો એમ કેમ થાય?”
एतदेवोत्तरं चास्य, तेभ्यो वितीर्यते मया । मूर्तिहोनेश्वरस्यापि, गालिं ददते नास्तिकाः ॥४१॥ किं तस्यापि प्रभावो न, तस्मात् त्यागो विधीयते ।
हस्तिदन्ता हि भिन्नाः स्यु-श्चर्वणे दर्शने तथा॥४२॥-युग्मम् ઇશ્વરનો પ્રભાવ
પ્લેટ – “હું એવા ઉત્તર તે જના)ને આપું છું કે નારિતંક મૂર્તિ રહિત એવા ઈશ્વરને પણ ગાળ દે છે. તો શું તેને પણ કંઇ પ્રભાવ નથી જે નથી તે ઈશ્વરને ત્યાગ કરવો જોઈએ. છતાં એમ કરતું નથી એટલે ) હાથીના દાંત ચાવવાના અને જોવાની જીદ હોય છે એ કહેવત આથી ચરિતાર્થ થાય છે.''-૪-જર
दूरदर्शनयन्त्रस्य, जडस्य शक्तिरता। यद दरस्थितवस्तूनां, बोधेऽसाधारणं मतम् ॥ ४३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org