Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સનુવાદ
૧૦૦
ગુચ્છક ] જડ દૂરબીનની શક્તિ--
લે -“હે ચેતન ! જડ અવા દૂરબીનમાં અદ્દભુત શક્તિ રહેલી છે કે જે દૂર રહેલા પદાર્થોનું જ્ઞાન કરાવવામાં અદ્વિતીય ગણાય છે. "-૪
ऋषभाद वर्धमानान्तं, नामापि स्याज्जडात्मकम् । दूण्ढकैर्गृह्यते यावत्, तावन्मूर्त्याः प्रयोजनम् ॥ ४४ ॥ મૂર્તિની સકારણતા
શ્લેટ-“ષભથી વધમાન સુધીના તીર્થ)નાં નામે પણ જડસ્વરૂપી છે. જયાં સુધી ડીઆઓ (સ્થાનકવાસી) તેનું ગ્રહણ કરે છે ત્યાં સુધી મૂર્તિનું પ્રયોજન છે તે સહેતુક છે.” ૪૪
स्त्रीचित्रां वसतिं मुक्त्वा, मुनिर्वासं दधाति च ।
इति राद्धान्तप्रोक्तं यत्, तद्धि मूर्त्याः प्रसाधकम् ॥ ४५ ॥ મૂર્તિની સિદ્ધિ–
શ્લો-“વળી ચતુરાના ચિત્રવાળા સ્થાનને છોડીને ( અન્યત્ર ) મુનિ નિવાસ કરે એમ જે સિદ્ધાન્તમાં કહ્યું છે તે પણ) મૂતિને સિદ્ધ કરે છે. ''-૪૫ સાસિરૂપ સૂત્ર
સ્પષ્ટી–આ પધમાં જે સિદ્ધાન્તને સાક્ષરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તે દશવૈકાલિક સૂત્ર હોય એમ ભાસે છે. એના ‘આચાર--પ્રણિધિ” નામના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે –
“જિમિત્તિ નળા, ના િવ મુગાર્ચ
માં પિ , રિદ્દેિ સમારે છે ૧૧ || ” અર્થાત્ સાધુએ સ્ત્રીના ચિત્રને જવું નહિ. અલંકારવાળી (કે ત વિનાની વનિતા તરફ પણ એણે દષ્ટિપાત કરવા નહિ. જે કદાચ આ તરફ દૃષ્ટિ પડી જાય તે જેમ સૂર્યને જોતાં દષ્ટિ પાછી ખેંચી લેવાય છે તેમ તેણે તે ખેંચી લેવી જોઈએ. 1 છાયા -
चित्रभित्ति न निरीक्षेत नारी बा स्वल कृताम् । મારપાર fuષ ગુણકા : fસપws !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org