Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાવાદ
कश्चिद् दुःखी सुखी कश्चिद्, रोगी कश्चिन्निरामकः । નિવૃદ્ધિવૃદ્ધિમાન્ ત્રિ-ધર્મધમતો મવેત્ ॥ ૬૮ ॥
અધમ અને ધર્માંનાં ફળેા—
Àા-કાઇ દુ:ખી તો કાઇ સુખી, કાઇ રાગી તે કાઇ નીરોગી, કોઇ મૂર્ખ તે કાઇ બુદ્ધિશાળી એ અધમ અને ધર્મથી સભવે. ..-૬૮
ભાિ
अङ्कुराच्च यथा वीज-मदृष्टमपि सिद्धयति । सुखदुःखात् तथा धर्मा-धर्मो प्राच्यौ प्रसिद्धयतः ॥६९॥ ધર્મ-અધમની સિદ્ધિ—
૧૨૯
Я
શ્લા—અંકુરને જોવાથી, નહિ દેખાતું એવું પણ બીજ જેમ સિદ્દ થાય છે, તેમ સુખ અને દુઃખથી, પૂર્વ (જન્મમાં કરેલ) ધર્મ અને અધમ સાબીત થાય છે. ~૬૯
धर्मात् कठोरकर्माऽपि, स्वस्मिन् तत्त्वं दधाति च । स्वस्थानं क्रियते किं न शिलायामपि मृद्घटैः ? ॥७०॥ ધની અસર— શ્લે॰-~~ - ધર્મ કરવાથી કંઠાર કર્મ કરનારા પણ પોતાના આત્મામાં (ધર્મનું કંઇ નહિ ને કંઇક ) તત્ત્વ પણ સ્થાપન oરી શકે છે, કેમકે માટીના ધડા શું પત્થરમાં પણ પેતાનું સ્થાન કરતા નથી કે ? ( અર્થાત્ જે શિલામાં માટીને ઘડે રાજ મૂકવામાં આવતા હૈાય ત્યાં આંકા પડી જાય છે. ) ’',
'==9°
निम्नोर्ध्वं याति जीवोऽत्रा - शुभशुनैः स्वकर्मभिः । ટટાન્ત યોનનીયૌ દ્વિ, પત્રસાવારિનૌ ॥ 9 ॥ ધર્માંથી શુભ ગતિ અને અધમ થી અધમ ગતિ
Àા. આ લાકમાં જીવ પોતાનાં સારાં નરસાં કર્મો વડે ઊંચે નીચે જાય છે. આના સબંધમાં કુવા અને મહેલ બનાવનારનાં ઉદાહરણે અનુક્રમે ધટાવવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org