Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૨૭
વૈરાગ્યરસમ જી
[ ચતુર્થ
પ્રમાણે ધર્મ સ્વર્ગ તેમજ મેાક્ષ આપે છે. એ સર્વાંત્તમમંગળ છે. ૧ એ માતાની જેમ આત્માને પાધે છે, પિતાની જેમ તેનું પાલન કરે છે, મિત્રની જેમ આનંદ આપે છે, બન્ધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની માફક નિર્મળ ગુણા સંક્રમાવે છે અને સ્વામીની પેઠે પ્રકામ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે. વળી કુકર્મના હૃદયમાં સ્ફાટ કરવામાં એનું શૂરાતન સમાયેલું છે, જડતારૂપ વહીને જડમૂળથી ઉખેડી નાંખવામાં એની કૃતકૃત્યતા રહેલી છે અને દુર્ગતિને દૂરકરી સુગતિ આપવામાં એની અલિહારી છે. વધારે શું કહેવું? એના વિનાનાં માનવને છાયા વિનાનાં ઝાડ, જળ રહિત સરોવર, સુગન્ધ વિનાનાં ફૂલ, દાંત વિનાના હાથી, પ્રધાન વિનાનાં રાજ્ય, વર વિનાની જાન, દેવ વિનાનાં ચૈત્ય, ચન્દ્ર વગરની રાત્રિ, ચરિત્ર વિહીન સાધુ, શસ્ત્ર વિનાનાં સૈન્ય અને આંખ વગરનાં મુખ સાથે સરખાવી શકાય તેમ છે. *
शरणं धर्म एवात्र, कर्मकृते सदाभ्रमे । તુવન્નુપૂરળ, સહિત મનન ॥ ૬૭ ॥
ધર્મનું આલબન~~
'
શ્લા− કર્મને લીધે ઉપસ્થિત થયેલા તથા સદા ભ્રમણશીળ એવા તેમજ દુઃખના પુષ્કળ પૂરથી યુક્ત એવા આ સંસારરૂપ ચકડાળમાં ધર્મ જ શરણ છે. '
-६७
1 સરખાવે। શ્રીદશવૈકાલિક સૂત્રનું સુવર્ણસિદ્ધિદ્યોતક આદ્ય સૂત્ર
tr
धम्मो मंगलमुक्कट्ठे अहिंसा संजमो तवो ।
''
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ १ ॥ [ धर्मो मङ्गलमुत्कृष्टमहिंसा संयमस्तपः ।
',
देवा अपि तं नमस्यन्ति यस्य धर्मे सदा मनः ॥ ૨ સરખાવેા દશવૈકાલકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકામાં સાક્ષીરૂપે લિખિત બ્લેકઃ—
*
दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद् धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥
''
૩ ધર્મના મહત્ત્વ પરત્વે એડમંડ પીલ (Edmund Peal )ના ઉદ્ગાર એ છે કે~~~
“ Is not religion rightly understood,
]
આપેલા નિમ્ન-
A pledge of peace, the bond of brotherhood, A shield against whatever would destroy, Fraternal concord and domestic joy?"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org