Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૨૪ વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ કુગુરુને પરિત્યાગ–
શ્લેટ—“જ્ઞાનથી વિભૂષિત હોય તો પણ તેવા કુગુરુને જરૂર ત્યાગ કરે; કેમકે શું ઝેરના પાત્રમાં રહેલું અમૃત પણ જીવનનો વિનાશ કરતું નથી ?”-૬૧ કુગુરુને નવ ગજના નમસ્કાર–
સ્પષ્ટી–આ પદ્ય દ્વારા વિદ્વાન કુગુરુને પણ સંગ ન કરે એ સૂચવાયું છે, કેમકે કુગુરુ દુષ્ટ સર્ષ કરતાં પણ વિશેષ હાનિકારક છે. કહ્યું પણ છે કે
““ફાર, જુહરતાનિ પુરૂ પાડું.
તો વરિ સો દિt, I gવ મ – આર્યા અર્થાત્ સાપથી એક વાર મૃત્યુ થાય છે, જ્યારે કુગુરુની સેવાથી અનંત મરણે અનુભવવાં પડે છે. તેથી સાપને પકડે તે સારું, પરંતુ કુગુરુની સેવા કરવી તે કલ્યાણકારી નથી.
सुधर्मः सेवनीयोऽस्ति, रोगातैरिव भेषजम्।
कर्मकफादिकं हन्ता, स एव परमौषधम् ॥ २॥ સુધર્મનું સેવન--
લે –“રોગીઓ જેમ ઔષધને સેવે છે, તેમ (ભવ્ય પ્રાણીઓએ) સુધર્મ આરાધ જોઈએ. કેમકે) કમરૂપ કફ વગેરેને વિનાશ કરનારો તે ઉત્તમ ઔષધ
सुधर्मात् सुकुले जन्म, सम्पदारोग्यमेव च । विद्यासिद्धिः प्रसिद्धिश्च, भवतीति स सेव्यताम् ॥६३॥ સુધમથી શુભ કુળાદિ–
પ્લે—-“સુધર્મથી શુભ કુળમાં જન્મ, સંપત્તિ, આરોગ્ય, વિદ્યાની સિદ્ધિ અને કીર્તિ મળે છે; વાતે એને ભજવો જોઈએ.”—૬૩
૧ છાયા---
सर्प एकं मरणं कुगुरुरनन्तानि करोति मरणानि । तस्मात् वर सो गृहीतो न कुगुरुसेवनं भद्रम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org