Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૧૦૪
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ यथा चित्रगता ग्रामाः, साक्षाद् बोधविधायकाः । तदन्तरेण न ज्ञानं, ज्ञानेऽसाधारणा मताः ॥ ३६ ।। जडरूएं यथा भोज्यं, बुद्धिबलविवर्धकम् ।
તથા મૂર્તિરિનેરાનાં, વિજ્ઞાન રૂ૭ -gar મૂર્તિ દ્વારા કેવલજ્ઞાન--
પ્લે –“જેમ નકશામાં દર્શાવેલા ગામે સાક્ષાત બોધદાયક છે અને તેના વિના તેનું જ્ઞાન (થતું) નથી, અને તેથી તેને અસાધારણ માનવામાં આવે છે તેમજ જેમ જડસ્વરૂપી ભેજન બુદ્ધિના બળમાં વધારે કરનાર છે તેમ જિનેશ્વરની મૂર્તિ કેવલજ્ઞાનને આપનારી છે.”—૧૬-૧૭
कल्पसूत्रे समायाति, चरित्रं नागकैतवम् ।
उज्ज्वलं केवलं लेभे, जिनमूर्तरुपासनात् ॥३८॥ પ્રસ્તુતનું સમર્થન–
સ્લો --“કલ્પસૂત્રની ટીકા)માં નાગકેતુનું ચરિત્ર આવે છે. (તેમાં કહ્યું છે કે, જિનેશ્વરની પ્રતિમાની સેવાથી તેણે નિર્મળ કેવલજ્ઞાન મેળવ્યું.”—૩૮
સ્પષ્ટી–નાગકેતુની કથા મૂળ કલ્પસૂત્રમાં નથી. પરંતુ પર્યુષણ-પૂર્વ-સમયે આવશ્યક ક્રિયાઓને ઉલ્લેખ કરતાં આના ટીકાકાર મહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ અધિકામાં એને નિર્દેશ કરે છે. ટીકાને સૂત્રથી અભિન્ન ગણી
ન્યકારે આવો ઉલ્લેખ કરી કેવળ સૂત્ર તેમને માન્ય નથી, પરંતુ પંચાગીમાં તેમને પૂર્ણ વિશ્વાસ છે એ સૂચન કર્યું છે. નાગકેતુની કથા
ચન્દ્રકાન્તા” નગરીમાં વિજયસેન નામને રાજ રાજય કરતે હતે. એના રાજ્યમાં શ્રીકાન્ત નામને વ્યવહારી અને તેની શ્રી સખી નામની પત્ની રહેતાં હતાં. દેવની અનેક વાર સ્તુતિ કરતાં આ દંપતીને એક પુત્રને પ્રસવ થયો. પર્યુષણ પર્વ આવતાં કુટુંબમાં અ૬મની વાત ચાલી, તે આ બાળકે સાંભળી. એથી એને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એણે અમ કર્યો.
૧ જુએ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાર પ્રન્યાંક ૬૧ના સાતમા આઠમા પો.
૨ સૂત્ર, નિયુક્તિ, ચૂણિ, ભાગ અને બીકાને “પંચાંગી' કહેવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org