Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક
સાનુવાદ એ જન્મરહિત કેમ કહેવાય ? વળી જે એ સર્વજ્ઞ છે, તે એ પિતાને અંતરાય કેમ જાણતું નથી ? ટુંકમાં રૂડી રીતે કથન કરાયું છે કે આવા પશુપતિની કે બુદ્ધિમાન અપશુ (એટલે માનવ) ઉપાસના કરે ?
આ પ્રમાણે પુરાણદિમાં જે વર્ણન આપેલાં છે, તેને દેવ-પરીક્ષા પ્રસંગે છેડો ઘણે ચિતાર જૈન મહર્ષિઓએ ખડે કર્યો છે. પરંતુ આથી એમ ન સમજવું કે તેઓ બ્રહ્માદિના દ્વેષી છે.
એ તે જેમ કેઈ પણ નિષ્પક્ષપાતી આવાં પુરાણનાં કથનને કલ્પિત ગણે અને શુદ્ધ ચરિત્રશાળી દેવેની સેવા કરે, તેમ ન મુનિવરોએ પણ કર્યું છે. અરે તેમણે પણ બ્રહ્માદિ નામ વડે પરમેશ્વરની સ્તુતિ કરી છે. આ વાતના સમર્થનાર્થે ગ્રન્થ-ગરવના ભયથી લોકતત્વનિર્ણયમાંથી એક જ પદ્ય રજુ કરું છું – " त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं
सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुभवतु वरदः शङ्करो वा हरो वा
ચણાન્ય વરિતમાં માવતરૂં કપ ના રૂ૭ | »__મન્ના અર્થાત્ જેણે સ્વાર્થને ત્યાગ કર્યો છે, જે અન્યના કલ્યાણમાં આસક્ત છે, જે સદા સર્વસ્વરૂપ (જડ-ચેતનરૂ૫), (પરિમંડલ, વૃત્ત, ચતુરસ, આયતન વગેરે) સર્વ આકારવાળા, અને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની અપેક્ષાએ વિવિધ એવા વિશ્વને અનન્ય સદશ જાણે છે તેમજ જેનું ચરિત્ર અચિન્ય તેમજ અદ્વિતીય છે તેને-ભલે પછી તેનું નામ બ્રહ્મા હૈ, વિષ્ણુ હા, શંકર હો કે હર હૈ, (દેવ તરીકે) ભાવપૂર્વક સ્વીકારું છું.
આ નિરૂપણથી દેવનું લક્ષણ વીતરાગત્વ હોવું જોઈએ એમ સમજાયું હશે, છતાં કોઈ પ્રાણ “સરાગીને સુદેવ ગણવા તૈયાર હોય તે તે મહાનુભાવને ઉદ્દેશીને હું કહીશ કે –
૧ જુઓ યોગશાસ્ત્રની પણ વૃત્તિ (૫. ૬૧), દિગંબર મુનિરાજ શ્રી અમિતગતિકત ઘર્મપરીક્ષા અને શ્રી હેમચરિ (?)કૃત સંદેહસમુચ્ચય. (આ દ્વિજવદનચપેટા પણ કહેવાય છે. આ એક ગ્રન્થ દ્વાચાર્યે રચે છે અને તેનું નામ દ્વિજવંદન વજસુત્રી છે. જુઓ જૈનગ્રન્થાવલી પૃ. ૧૬૧. ઉપદેશરત્નાકરના ૧૫૫મા પત્રમાં શૈવમુખવજસૂચી તરીકે જે ગ્રન્થને નિર્દેશ છે, તે આ તે નહિ હોય?)
૨ આવા ભાવાર્થના વિશેષ જિજ્ઞાસુને વીર–ભક્તામર (પૃ. ૫૫–૫૭) તેમજ શ્રીભક્તામર સ્તોત્રની મારી સંસ્કૃત ભૂમિકા જેવા વિનતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org