Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
તૃતીય ગુચછક-નરક-વર્ણન
कदाचिद् रागरक्तं चेत् , कर्हिचिद् द्वेषव्याकुलम् । कदाचिन्मोहमूढं हा, कदापि क्रोधतापितम् ॥१॥ अभिमानहतं माया--व्याप्तं लोभवशीकृतम्।
ઉત્તરમુપર્બયત્વે, હહાન્ન મુરિપાતરમ્ ારા--પુષ્પ પાપને પુષ્ટિ આપનારાં સાધને–
લે – “કોઈ વેળા રાગમાં આસક્ત બની, કદાપિ દ્વેષથી વ્યાકુળ થઇ, કઈ વાર મેહથી મુગ્ધ બની, અરેરે કવચિત ક્રોધથી તપી જઈ, અભિમાનથી હણાઈ, કપટથી વ્યાપ્ત બની અને લેભને વશ થઈ આ પ્રમાણે મન હાય મેટું પાપ આ લેમાં કરે છે. ” -1-ર
गत्वा वं नरके रे रे, परमाधार्मिकनिर्मितम् । यद् यद् दुःखं त्वया सोढं, वदितुं तन्न पार्यते ॥३॥ तथापि वर्णिकामात्रं, कथ्यते शणु भावुक !।
श्रुस्वा सगृह्य चारित्रं, भव स्वर्गापवर्गगः॥४॥ युग्यम् નરકના દુખનો પ્રસ્તાવ–
–“ 'નરકે જઇને પરમધામિકને હાથે હે ભવ્ય તેં જે જે દુઃખ સહન કર્યું, તે હાય હાય કહ્યું જાય તેમ નથી. તોપણ (એની) વાનગી માત્ર
૧-૩ અન્યાન્ય મત પ્રમાણેની નરકની સંખ્યા અને તેનાં નામે, નારકીનું દુઃખ અને પરમાધાર્મિકની રૂપરેખા માટે જુઓ શ્રી ચતુર્વિશતજિનાનન્દસ્તુતિનું મારું સ્પષ્ટીકરણ (પૃ. ૧૧–૧૯).
જ જેમ આ ગ્રન્થકાર કર્થ છે કે નરકની વેદના વર્ણવતાં પાર આવે તેમ નથી, તેમ તરવામૃતના કતાં પણ કહે છે કે" तप्ततैलकमल्लीषु, पच्यमानेन यत् त्वया ।
:, ત નવ પાસે ૨૪કા ” – અનુ. અથોત તપાવેલા તેલની કડાઇમાં પકાવાતા એવા તે જે અસાધારણ દુઃખ ભોગવ્યું તે કહેતાં પાર આવે તેમ નથી જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org