Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ વચન કાય ગેપે દઢ ન કરે, ચિત્ત તુરંગ લગામ; તમે ન લહે શિવ સાધન, જર્યું કણ અને ગામ. જબ લગ. ૫ પઢે જ્ઞાન ધરે જમ કિરિયા, ન ફિરાવો મન ઠામ; આનંદઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જબ લગ. ૬”
આ સમગ્ર કથનના ઉપસંહાર તરીકે મૈત્રાયણ્યપનિષદ્ધ ચેથા પ્રપાઠકનું નિમ્ન–લિખિત પદ્ય રજુ કરવું અનાવશ્યક નહિ ગણાય
“મન gવ મનુષ્યા, કારણં વન્ય-મક્ષ ..
વન્યાય વિપરાદિ, મોલે નિર્વિઘઈ મતમ્ II”અનુવ કષાય-વિચાર–
શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના પ્રથમ વિભાગ (પૃ. ૩૨-૩૭)માં “કષાયમીમાંસા'ના શીર્ષક દ્વારા અને ત્રષભ પંચાશિકાના સ્પષ્ટીકરણ (પૃ. ૯૦ )માં “કષાયની વ્યુત્પત્તિ” એ મથાળા હેઠળ કષાયે સંબંધી મેં વિચાર કરેલો હોવાથી એ સંબંધમાં વિશેષ ઊહાપોહ ન કરું તે તે અસ્થાને નહિ ગણાય.
કષ” અને “આય” એ બે શબ્દો મળીને “કષાય બને છે. આને અર્થ સમજાવતાં વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિ ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્ વૃત્તિ (પત્રાંક ૧૯)માં કથે છે કે
___ "कष्यतेऽस्मिन् प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कपोपलकष्यमानकनकवदिति कपः-संसारस्तस्मिन् आ-समन्तादयन्ते-गच्छन्त्येभिरसुमन्त इति कषायाः, यद्वा कषाया इव कषायाः, यथाहि तुवरिकादिकषायकलुषितवाससि मजिष्ठादिरागः श्लिष्यति चिरं चावतिष्ठते, तथैतत्कलुषित आत्मनि कर्म सम्बध्यते चिरतरस्थितिकं च जायते, तदायत्तत्वात् तस्थितेः" અર્થાત્ જેમ સેનાને કસોટી ઉપર કસવામાં આવે છે તેમ જેમાં પ્રાણી ફરી ફરીને ગમનાગમન અનુભવે છે તે “કષ” એટલે સંસાર છે. એમાં સર્વ બાજુથી પ્રાણીઓ આ વડે જાય છે, એથી તે “કષાય’ કહેવાય છે. અથવા કષાયના જેવા હોય તે “કષાય છે. જેમ તુવેર વગેરે કષાયથી કલુષિત વસ્ત્રમાં મજીઠાદિના રંગ બેસે છે અને લાંબા વખત સુધી રહે છે તેમ આ કષાયથી કલુષિત થયેલા આત્મામાં કર્મને આલેષ થાય છે અને તે કર્મ ચિરકાળ પર્યત
૧ અન્ય શબ્દોમાં કહીએ તે “જળાતે-પરચત્તે જન: eg મિન્ની कष:- संसारः, तमयन्ते-प्राप्नुवन्ति जन्तवोऽनेनेति कषायः"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org