Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[દ્વિતીય મહાનિશીથ નામના છેદસૂત્રમાં પણ આવું વર્ણન નજરે પડે છે. આ પ્રમાણેને જૈન આગમમાં નારીને નિર્દેશ થયેલ જોઈ કઈ પણ મનસ્વીના મનમાં એવો પ્રશ્ન જરૂર જ ઉદ્ભવે કે શું આ અખિલ બ્રહ્માડમાં પુરુષ જ પવિત્રતાની પ્રતિમા છે અને શું તેમનું જ ચારિત્ર આદર્શરૂપ છે કે જેથી કરીને આ સંસારમાં અસારમાં અસાર પદાર્થ તરીકે અબલાને ઉલ્લેખ કરવામાં આવે છે ? આથી શું એવી શંકા ઉપસ્થિત નથી થતી કે વૈરાગ્યના ઉપદેશકે નર હેવાથી તેઓ પુરુષ–પક્ષપાતી બની દયિતાજી હવાનું સૂચન થાય છે ? આનું સમાધાન સમર્થ વિદ્વાન કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના શબ્દોમાં રજુ કરવું પ્રાસંગિક થઈ પડશે.
" यत् स्त्राणां दोपबहुलत्वमुच्यते, पुरुषेष्वपि हि समानमेतत् । तेऽपि क्रूराशयाः, રોપવઘુ, નાર્તિ, કૃતજ્ઞા, સ્વામિોનિ, રેવાજવચ્ચય દત્તે . तद्दर्शनेन च महापुरुषाणामवज्ञा कर्तुं न युज्यते, एवं स्त्रीणामपि । यद्यपि कासाश्चिद् दोषबहुलत्वमुपलभ्यते, तथापि कासाश्चिद् गुणबहुलखमप्यस्ति । तीर्थकारदिजनन्यो हि स्त्रीत्वेऽपि तत्तद्गुणसुरेन्द्ररपि पूज्यन्ते, मुनिभिरपि स्तूयन्ते । लौकिका अप्याहुः
'नितिशयं गरिमाण, तेन युक्त्या वदन्ति विद्वांसः ।
તે મ િવત જર્મ, ગાતામf ય યુવતિ – આર્યા काश्चन स्वशीलप्रभावाद् अग्नि जलमिव, विषधर रज्जुमिव, सरित स्थलमिव विषममृतमिव कुर्वन्ति । चतुर्वर्णे च सधे चतुर्थमङ्गं गृहमेधिस्त्रियोऽपि । सुलसा. प्रभृतयो हि श्राविकास्तीर्थकरैरपि प्रशस्यगुणाः, सुरेन्द्रैरपि स्वर्गभूमिषु पुनः पुनर्वहुमतचारित्राः, प्रबलमिथ्यात्वैरपि अक्षोभ्यसम्यक्त्वसम्पदः, काश्चित् चरमदेहाः, काश्चिद् द्वित्रिभवान्तरितमोक्षगमनाः शास्त्रेषु श्रयन्ते । तद् आसां जननीनामिव, भगिनीनामिव, स्वपुत्रीणामिव वात्सल्य युक्तियुक्तमेवोत्पश्यामः ।" અર્થાત્ સ્ત્રીઓમાં જે દેની પુષ્કળતા કહેવાય છે, તેમ પુરુષોમાં પણ તે બાબત સમાન છે (એટલે કે તેઓ પણ દોષગ્રસ્ત છે). તેઓ પણ કર આશયવાળા, દોષબહુલ, નાસ્તિક, કૃતદન, વામને કેહ કરનારા તેમજ દેવ અને ગુરુને ઠગનારા લેવામાં આવે છે, આ દેખાવથી જેમ મહાપુરુષને તિરસ્કાર કરે ઉચિત નથી, તેમ સ્ત્રીઓને પણ. જોકે કેટલીક કામિનીઓમાં દોષબહુલતા માલુમ પડે છે, તે પણ કેટલાકમાં ગુણબહુલતા પણ છે. તીર્થકર પ્રમુખની માતાએ સ્ત્રી હોવા છતાં પણ તે તે ગુણેના ગૌરવથી યુક્ત હોવાને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org