Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
જિનેશ્વરાની પ્રરૂપણા—
સાનુવાદ
Àા—“જેમનું ચિત્ત સિદ્ધાન્તાને વિષે રહેલુ છે એવા જગને જિનાનુ આ પ્રવચન માન્ય છે કે જે સિદ્ધાન્તની પ્રરૂપણા કરનારા જિના અવિકારી
છે."--૧૨
स्वस्य देहेऽपि जीवस्य, संयोगो नहि शाश्वतः । तदन्येषां कथं भावी ?, तस्मान्मोहं परित्यज ॥ १३ ॥ દેહ અને જીવના સંચાગ-
લા—‘ પેાતાના દેહની સાથે પણ જીવના સંચાગ નિત્ય નથી, તે અન્યાની સાથે કાંથી હાય ! માટે તું મેહના ત્યાગ કર. ’–૧૩
संयोगाश्च वियोगाश्च, पानीयबुदबुदा इव । जायन्ते प्राणिनां लोके, नश्यन्ति क्षणमात्रतः ॥ १४ ॥ પ્રસ્તુતનું સમન---
શ્લા॰--“ (આ) લેાકમાં જીવાના સચોગા અને વિયોગા જળના પરપાટાની પેઠે પળ માત્રમાં ઉત્પન્ન થાય છે અને પળ માત્રમાં નાશ પામે છે.”-૧૪
G
प्रकृतिचपलाः प्राणा- स्तिष्ठन्ति महदद्भुतम् । नद्युद्योतः क्षणार्ध्वं विद्युतः क्वापि दृश्यते ॥ १५ ॥ આશ્ચર્યકારી ઘટના—
ક્લા॰--“ વભાવથી ચંચળ એવા પ્રાણા ટકે છે એ મોટી નવાઇ છે, કેમકે વીજળીના ચમકારા (તા) એક ક્ષણથી વધારે કદાપિ જોવામાં આવતા નથી. -૧૫
यावज्जम्मसहस्रं स्याद, वियोगः सौजनस्तव । સંયેળ: સ્ત્રવાસીને, મૂઢ ! ત્તિ તું ક્ષમીત્તે ? દ્દા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org