SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગુચ્છક ] જિનેશ્વરાની પ્રરૂપણા— સાનુવાદ Àા—“જેમનું ચિત્ત સિદ્ધાન્તાને વિષે રહેલુ છે એવા જગને જિનાનુ આ પ્રવચન માન્ય છે કે જે સિદ્ધાન્તની પ્રરૂપણા કરનારા જિના અવિકારી છે."--૧૨ स्वस्य देहेऽपि जीवस्य, संयोगो नहि शाश्वतः । तदन्येषां कथं भावी ?, तस्मान्मोहं परित्यज ॥ १३ ॥ દેહ અને જીવના સંચાગ- લા—‘ પેાતાના દેહની સાથે પણ જીવના સંચાગ નિત્ય નથી, તે અન્યાની સાથે કાંથી હાય ! માટે તું મેહના ત્યાગ કર. ’–૧૩ संयोगाश्च वियोगाश्च, पानीयबुदबुदा इव । जायन्ते प्राणिनां लोके, नश्यन्ति क्षणमात्रतः ॥ १४ ॥ પ્રસ્તુતનું સમન--- શ્લા॰--“ (આ) લેાકમાં જીવાના સચોગા અને વિયોગા જળના પરપાટાની પેઠે પળ માત્રમાં ઉત્પન્ન થાય છે અને પળ માત્રમાં નાશ પામે છે.”-૧૪ G प्रकृतिचपलाः प्राणा- स्तिष्ठन्ति महदद्भुतम् । नद्युद्योतः क्षणार्ध्वं विद्युतः क्वापि दृश्यते ॥ १५ ॥ આશ્ચર્યકારી ઘટના— ક્લા॰--“ વભાવથી ચંચળ એવા પ્રાણા ટકે છે એ મોટી નવાઇ છે, કેમકે વીજળીના ચમકારા (તા) એક ક્ષણથી વધારે કદાપિ જોવામાં આવતા નથી. -૧૫ यावज्जम्मसहस्रं स्याद, वियोगः सौजनस्तव । સંયેળ: સ્ત્રવાસીને, મૂઢ ! ત્તિ તું ક્ષમીત્તે ? દ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy