________________
પદ
વૈરાગ્યરસમ’જી
[દ્વિતીય
સુનન્દાના પુત્ર (બાહુબલિ) રાજાને વિષે બ્રાહ્મી, અનિકાસુત નામના ગુરુને વિષે પુષ્પાવતીની પુત્રી (પુષ્પચૂલા) અને શ્રીરચન્દનાને વિષે મૃગાવતી ખરેખર મેાક્ષના હેતુરૂપ નથી બની ?
અત્યાર સુધીના ઉલ્લેખથી તા નારી નિન્દ નથી એટલું જ સમજાયું હશે, પરન્તુ પ્રમદા તે પુરુષથી પણ અધિક છે એ વાત તે નિમ્ન--લિખિત પદ્યમાં ઝળકી ઉઠે છે.-
44
at पुंसोऽप्यधिका त्रिपक्षविशदा पुंरत्नखानिर्यतः
स्वामिन्या मरुदेवया तु सदृशी भूता न भाविन्यपि । विश्वाच्य जिनचक्रिणौ प्रथमतो यत्पुत्रपौत्रावो ચા માળેત્ર મુમેડમ્પમૂછિયપુસ્થાના ત્રોઃ ॥૭॥”-શાર્દૂલ અર્થાત્ નારી નરથી પણ અધિક છે, કેમકે તે (માતૃ-પક્ષ, પિતૃપક્ષ, અને શ્વસુર-પક્ષ એમ એમ) ત્રણ પદ્માને (જ્યારે પુરુષ એ જ પક્ષને) નિર્મળ કરે છે તેમજ તે પુરુષરૂપ રત્નાની ખાણ છે. વળી સ્વામીની મદેવી જેવી તે કોઇ મહિલા થઇ નથી અને થશે પણ નહે કે સાથી પ્રથમ તે અહે। જેના પુત્ર અને પાત્ર વિશ્વને વંદનીય એવા પ્રથમ તીર્થંકર અને ચક્રવર્તી થયા અને જે પ્રભુ (શ્રીઋષભદેવ)ની પહેલાં જ શિવપુર પ્રતિ પ્રસ્થાન કરી ગઇ.
આ ઉપરથી સમજી શકાયું હશે કે વિશ્વેાપકારી ઉપદેશકેાને પક્ષપાતના ચશ્મા ચડાવેલાની ઉપમા આપવા ઉશ્કેરાઇ જવું એ ન્યાયસંગત નથી. અલબત્ત જૈન તેમજ અજૈન ધર્માદેશકોએ વૈરાગ્ય-વિષયનું વિવેચન કરતી વેળાએ ‘તરૂણી ત્યાજ્ય છે” એવા સચાટ ઉપદેશ આપ્યા છે, અર્થાત્ પ્રસંગવશાત્ પ્રમદાને પ્રધાનતા આપી તેના તરફ મેાહની ટિએ ન જોવાની તેમણે પુરુષને અનુપમ સલાહ આપી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ મેાહિની તરફ મેહની નજરે નિહાળવાથી પુરુષોનું અધઃપતન થાય તેવી જ રીતે પુરુષો તરફ અનુચિત પ્યાર રાખવાથી નારી પણ નરકવાસિની ખને. આથી એ ફલિત થાય છે કે મેહની મુંઝવણ’ કહેા કે ‘વિષય-વાસના' કહેા એ જ દુર્ગતિનું દ્વાર છે; અને નહિ કે ‘નર’ અથવા ‘નારી’. સંસાર-સાગર તરી જવાનું અનુપમ નાવ રાગ અને દ્વેષને સંહાર છે અને એમ કરવા કમ્મર કસવી એ જ આ ઉપદેસકેાનું મનનીય કથન છે.
सिद्धान्तवासिचित्तानां, जिनानां जगतां मतम् । इदं प्रवचनं यस्य निर्विकाराः प्ररूपकाः ॥ १२ ॥
૧ આના વૃત્તાન્ત માટે જીએ! નવમા ગુચ્છકના ચોથા પદ્યનું સ્પષ્ટીકરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org