Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
સાનુવાદ
ગુચ્છક ] ઇન્દ્રિયનું દમન
– ચિત્ત ! જે તું સુખને અભિલાષી હૈય, તો સ્વભાવથી ચંચળ એવા પાંચ ઇન્દ્રિયરૂપ અને તું વિવેકરૂપ લગામથી વશ કર”–૪૭
शुभध्यानबलाच्छवू , रागादिश्चेद् विहन्यते।
तदा त्रिभुवने चेतः!, सर्वथा विजयस्तव ॥४८॥ વિજયને માર્ગ-~
શ્લે –“હે ચિત્ત ! જ્યારે તું શુભ ધ્યાનના બળથી રાગાદિ રિપુને હણી નાંખશે ત્યારે શૈલેથમાં સર્વથા તાર વિજ્ય થશે.” –૪૮
सम्प्राप्तसर्वप्राप्तव्य-स्यमः पुण्ययोगतः।
तथापि विषयाशंसा, मुनिस्त्वं नैव भूतले ॥४९॥ મુનિ પદ માટેની લાયકાત -
-“સર્વ (જનેને) મેળવવા લાયક સંયમ પુણ્યના વેગથી તે પ્રાપ્ત કર્યો છે, તો પણ હજી (તેને) વિષયની આશા (રહે) છે; વારતે આ પૃથ્વી ઉપર તું વાસ્તવિક મુનિ નથી જ. (આથી તે તું નામધારી મુનિ કહેવાય.-૪૯ સાચા મુનિ કેણ?---
સ્પષ્ટી–મુનિ એ પદ ખરેખરૂં સાર્થક કરેલું ક્યારે ગણાય એ સંબંધમાં ચમત્કારિક સાવચૂરિ તેત્ર-સંગ્રહ તથા વંકચૂલિયા સૂત્ર-સારાંશ' નામના ગ્રન્થમાં છપાયેલા અને શ્રીમલ્લિણ મુનિવરે રચેલા સજનચિત્તવલ્લભ કાવ્યમાંનાં ત્રણ પદ્ય વિચારીએ.
૧ કવિવર શ્રીવ્યાસ તે ત્યાં સુધી કહે છે કે – " धनेन किं यन्न ददाति नाश्नुते ? बलेन किं येन रिपुं न बाधते । ।
ઘન નિ જ ધર્મમાવત? દિમામના બે જ વિતેન્દ્રિો વો? ૨વા-વંશ અર્થાત જે ધન જીવ (અન્યને) આપતો નથી કે પિત) ભગવતો નથી તે ધન શા કામનું ? જે બળથી જીવ શત્રુને પીડા પમાડી શકતા નથી તે સામર્થ્યથી શું ? જે શ્રતની મદદથી જીવ ધર્મ-ક્રિયા ન કરે તે વિદ્યાથી સર્યું અને જેણે ઇન્દ્રિો ઉપર વિજય મેળવ્યો નથી તેમજ જેણે વાસનાઓને વશ કરી નથી એવા જીવથી શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org