Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
રસ-શૂન્યતા——
Àા. પૂર્વે થઇ ગયેલા મહિષઓનાં અદ્ભુત ચરિત્રા તુ જુએ છે, છતાં (હે ચેતન !) શુ તુ... પત્થર છે કે જેથી રસવિહીન જણાય છે ?’’——૫૭
સાનુવાદ
,
सुषुप्तिं सङ्गतो जीवः प्रातरुत्तिष्ठतीह तत् । महच्चित्रं विजानीया, जीवनं कृत्रिमं यतः ॥५८॥
આશ્ચર્યજનક ઘટના
શ્લા“ આ સંસારમાં (રાત્રે) સુષુપ્તિ ( દશા)ને પામેલા ( અર્થાત્ મરણતુલ્ય બનેલા ) જીવ સવાર થતાં ઊડે છે, તે માટું આશ્ચર્ય છે—અહે। મહાભાગ્ય છે એમ તુ જાણ; કેમકે જીવન કૃત્રિમ છે એના ભરાસા રખાય તેમ નથી.”—૫૮
૭૧
ધના સાર——
સ્પષ્ટી—જીવન જે સ્વાભાવિક હાય, તે રાત્રે સુઇ ગયા પછી પહેા ફાટતાં ઊઠાય એમાં કશી નવાઇ નહિ; પરંતુ કેટલાક સૂતા, તે સૂતા, તે એવી ઘેાર નિદ્રા લે છે કેરીથી ઊઠતા જ નથી. આથી સમજાય છે કે આપણે બીજે દહાડે ઊડી શકીએ છિયે એ અચંબા જેવું છે, એ આપણા પુષ્ણેાદય સૂચવે છે. આવા અર્થવાળા નિમ્ન-લિખિત બે પદ્યા વિચારવાં અસ્થાને નહિ ગણાયઃ—
66
उच्छ्वासावधयः प्राणाः, स चोच्छूवासः समीरणः । સમીરળાચરું નાથદ્, ચનીતિ તદ્ભુતમ્ IIII ’”અનુ॰ " मरणं प्रकृतिः शरीरिणां, विकृतिर्जीवितमुच्यते बुधैः ।
Jain Education International
ક્ષળમવ્યતિષ્ઠતે શ્વસન, તિ નન્નુનનુ જામવાનૌ ।। ”- વૈતાલીય ---વંશ સ. ૮, શ્લા. ૮૭ અર્થાત્ ઉચ્છ્વાસાની જેટલી સીમા છે, એટલા પ્રાણ છે. એટલે કે ઉચ્છ્વાસ બંધ થતાં પ્રાણના રામ રમી જાય છે. વળી એ ઉચ્છ્વાસ તે વાયુ છે અને વાયુ કરતાં ( જગમાં) કઇ વિશેષ ચંચળ (પદાર્થ) નથી. એથી જીવ જીવે છે એ આશ્ચર્યકારી ઘટના છે. વિચક્ષણા વધે છે કે મરણ એ જીવેાની પ્રકૃતિ છે, જ્યારે જીવન એ વિકૃતિ છે. જીવ એક ક્ષણ પણ શ્વાસ લેતા ટકે છે, તે ખરેખર તેના લાભ સૂચવે છે.
૧ આને ‘વિયેાગિની ’ અને ‘ સુન્દરી · પણ કહેવામાં આવે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org