Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમંજરી
[ દ્વિતીય પૈસો મેળવ્યું છે તે ભય પામે છે અને અભિમાન રાખે છે અને જેને પૈસે જતો રહ્યું છે તે શેકા પામે છે, માટે) હે મન ! તું આશા રહિત રહે. રર
अर्थित्वेन समं सार, आन्तरिको विनश्यति।
अन्यथा तदवस्थेऽपि, लघुत्वं जायते कथम् ? ॥२३॥ વાચકતાથી લધુતા––
શ્લે –“યાચતા (અર્થાત પૈસા માંગતા ની સાથે આન્તરિક સાર નાશ પામે છે; એમ ન હોય તે તેની તે દશામાં લધુતા કેમ ઉત્પન્ન થાય છે?” ર૩
दूयसे दुःखतो नित्यं, सदा सौख्यं समीहसे।
तां क्रियां न करोष्येवा-वाप्यते च यया सुखम् ॥२४॥ કર્તવ્ય-વિમુખતા--
શ્લે.--“તું રોજ દુઃખથી દુભાય છે અને સદા સુખની ઇચ્છા રાખે છે, (છતાં) તે ક્રિયા તું કરતો જ નથી કે જેથી સુખ મળે.”—-૨૪
कर्मणि दुष्टचण्डालो, व्याख्यायां गौतमायसे।
शोचसि नैव मूढेति, भाविनी का गतिर्मम ॥२५॥ કથન અને ક્રિયામાં ભિન્નતા--
પ્લે -“હે જીવ! કૃત્યમાં દુષ્ટ ચંડાળ (જે) તું વ્યાખ્યાન કરવામાં ગતમ જેવો બને છે. (આથી) અરે રે તારી શી ગતિ થશે, તે તું ખરેખર કેમ શોચતો નથી ?”—૨૫
रूपेण सुरशैलेश-सदृशोऽपि कुकर्मकः । धिग धिग ते बाह्यसौन्दर्य-मन्तरे मलिनात्मक !॥२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org