SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યરસમંજરી [ દ્વિતીય પૈસો મેળવ્યું છે તે ભય પામે છે અને અભિમાન રાખે છે અને જેને પૈસે જતો રહ્યું છે તે શેકા પામે છે, માટે) હે મન ! તું આશા રહિત રહે. રર अर्थित्वेन समं सार, आन्तरिको विनश्यति। अन्यथा तदवस्थेऽपि, लघुत्वं जायते कथम् ? ॥२३॥ વાચકતાથી લધુતા–– શ્લે –“યાચતા (અર્થાત પૈસા માંગતા ની સાથે આન્તરિક સાર નાશ પામે છે; એમ ન હોય તે તેની તે દશામાં લધુતા કેમ ઉત્પન્ન થાય છે?” ર૩ दूयसे दुःखतो नित्यं, सदा सौख्यं समीहसे। तां क्रियां न करोष्येवा-वाप्यते च यया सुखम् ॥२४॥ કર્તવ્ય-વિમુખતા-- શ્લે.--“તું રોજ દુઃખથી દુભાય છે અને સદા સુખની ઇચ્છા રાખે છે, (છતાં) તે ક્રિયા તું કરતો જ નથી કે જેથી સુખ મળે.”—-૨૪ कर्मणि दुष्टचण्डालो, व्याख्यायां गौतमायसे। शोचसि नैव मूढेति, भाविनी का गतिर्मम ॥२५॥ કથન અને ક્રિયામાં ભિન્નતા-- પ્લે -“હે જીવ! કૃત્યમાં દુષ્ટ ચંડાળ (જે) તું વ્યાખ્યાન કરવામાં ગતમ જેવો બને છે. (આથી) અરે રે તારી શી ગતિ થશે, તે તું ખરેખર કેમ શોચતો નથી ?”—૨૫ रूपेण सुरशैलेश-सदृशोऽपि कुकर्मकः । धिग धिग ते बाह्यसौन्दर्य-मन्तरे मलिनात्मक !॥२६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004894
Book TitleVairagyarasamanjari
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Hiralal R Kapadia
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
Publication Year1930
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy