________________
ગુચ્છક ]
સાનુવાદ
બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં અંતર-
શ્લો—“ રૂપમાં ( સાનાના ) મેરના જેવા ( ઢાઇ કરીને ) પણ તુ કુકર્મી છે, વાસ્તે હું અંદરથી મલિન સ્વભાવી ! તારી બાહ્ય સુન્દરતાને ધિક્કાર છે ધિક્કાર છે. ”—૨૬
ददत उपदेशं ते, शौर्य वचसि यद् भवेत् ।
तच्छौर्य काय- मनसो - भवेच्च हस्तगं शिवम् ॥२७॥
બહારના દેખાવ અને અંદરથી પેાલ-
(¢ ---
Àા ( હે ચેતન ! ઇતર જનાને) ઉપદેશ આપતી વેળા તારી વાણીમાં જે શૂરાતન હોય છે, તે શાય તારી કાયા અને ચિત્તમાં હાય તા તા મેક્ષ મારા હાથમાં આવે. ”- ૨૭
मुधा मूढैर्हि संसारो, मध्यते सारमिप्सुभिः । પ્રક્ષળ મિરે ઝેડજ્જ, નીયમ્ય વિજોડનાત્ ? મારવા
ખોટી દિશામાં પ્રયાસ
-
ગ્લા~~ સારની ઇચ્છાવાળા મુખ્ય ફોગટ સસારનુ મન્થન કરે છે, કેમકે પાણીને વલાવીને કાઇએ આ સંસારમાં માખણ મેળવ્યું કે ? ’’–૨૮
तुषवपनवत् सारः, संसारे नात्र विद्यते । गन्धर्वनगरीतुल्या, व्यवस्था दृश्यतेऽखिला ॥ २९ ॥
સંસારની અસારતા——
શ્લા~~ છેતરાને રાપવાની જેમ આ સંસારમાં સાર નથી. (અહીં તે)
"
બધી વ્યવસ્થા ગન્ધર્વ-નગરી જેવી દેખાય છે. ==૨૯
橥
मुक्त्वा त्वं सकलां चिन्ता - मेकां चिन्तां मनः ! कुरु । तां यया निवृतिस्थाने, सुखं भुङ्क्ष्व निरन्तरम् ॥३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org