________________
વૈરાગ્યરસમંજરી
[દ્વિતીય મુક્તિની પ્રાપ્તિ માટે ચિન્તન–
શ્લો --“હે ચિત્ત ! તું (બીજ) બધી ચિન્તાઓને છોડીને તે એક (જ) ચિન્તા કર કે જેથી તું નિરંતર મુક્તિ-મહેલમાં સુખ ભોગવી શકે.”—૩૦
મત્ર-
તમુર્ખ, હૃા રવમી | समाधिमेकमन्त्रं नो, यावत् तावत् कथं सुखम् ? ॥३१॥ સમાધિરૂપ મન્ચની બલિહારી
લે—-“હે મૂર્ખ ! અરે રે મન્ત્ર, તત્ર ઇત્યાદિ વડે તું સુખ મેળવવા)ની ઈચ્છા રાખે છે, પરંતુ) જ્યાં સુધી સમાધિરૂપ અસાધારણ મન્ત્ર ( તારી પાસે) નથી, ત્યાં સુધી તને કેમ સુખ સંભવે ?”—-31
समाधिदायकं मन्त्रं, नमस्कारं विमुच्य हा ।
मूढा गवेषयन्त्यन्य-मन्त्रकं दुःखव्याकुलाः ॥३२॥ મત્રની શોધ
ઓં --“સમાધિ આપનારા (પંચપરમેષ્ટીને પ્રણામરૂપ) નમરકાર મન્સને મૂકીને અરે દુઃખથી વ્યાકુળ બનેલા) મૂર્ખ અન્ય મન્ચની શોધ કરે છે.”—રૂર
औद्धत्याग्निप्रदग्धा ये, मान-मायाहताश्च ये । रसनेन्द्रियलुब्धाश्च, तेषां सौख्यं कुतो भवेत् ? ॥३३॥ સુખી કોણ?—
લે-“ઉદ્ધતાઈરૂપ આગમાં બળેલા, માન અને માયાથી મચેલી અને રસના (જીભ) ઈન્દ્રિયમાં લંપટ એવા જે (જીવ) છે, તેમને સુખ ક્યાંથી હોય ? –૩૩
૧ આનું સ્વરૂપ અંગ્રેજી ભાષામાં વાયકુસુમાંજલિ (રૂ. ૪, ક્ષેત્ર ૩૯)ના સ્પષ્ટીકરણમાં આલેખવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org