Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
વૈરાગ્યરસમ જરી
४४
પથના નિષ્ફ——
સ્પષ્ટી—આ પદ્યમાંથી એઅર્થ નીકળે છે કે જેમ કમળને વિષે આસક્ત થયેલા ભમરા સૂર્યાસ્ત થવાના સમય સુધી તેનાથી નિવૃત્ત થતા નથી અને અંતમાં આખી રાત સુધી તેમાં ગોંધાઇ રહે છે અને કાઇક વાર તે સૂર્યદય પૂર્વે કાઇ પ્રાણીના સપાટામાં આવી જાય, તે ત્યાંને ત્યાં મરણ પામે છે તેમ જે માનવ મહિલાના મુખને કમળ સમજી તેના રાગી અને છે તે મરણાન્ત કષ્ટ ભાગવે છે.
વલા-જીલ-નમ્બાહ—સ્નાયુ-રહમૃત થવુઃ । चन्द्राद्युपमया मोह - चेष्टितेनैव कथ्यते ॥ ६ ॥
અનુચિત પ્રશ’સા——
(6
શ્લા॰ ચરબી, ફેફસાં, (કરૂપ) કાદવ, સ્નાયુ અને લોહીથી ભરેલા દેહને માની ચેષ્ટાવાળા જ માનવી ચન્દ્ર વગેરેની ઉપમા આપે છે. ''—દ્
સ્પષ્ટી ~~~આ પદ્ય દ્વારા ગ્રન્થકારે કવિ-વર્ગ તરફથી વિનેતાના વદન વગેરેને ચન્દ્રાદિની જે ઉપમાઓ અપાય છે તેનું સૂચન કર્યું છે. કયા અવયવને કઇ ઉપમા અપાય છે એ વાત સંસ્કૃતજ્ઞાથી અજાણી નથી. આ સંબંધમાં સુભાષિતરત્નભાડાગારનું નવરસપ્રકરણ (પૃ. ૨૬૯–૨૮૨) સુન્દર પ્રકાશ પાડે છે. આવું સમુચ્ચયાત્મક વર્ણન ગૂર્જર ગિરામાં ગૂંથાયેલી અને સ્વ૰ વૈદ્ય શાસ્ત્રી મણીશંકર શેવિંદજીએ રચેલી મુક્તાના ૨૭ મા પ્રકરણ (પૃ. ૨૧૩ –૨૨૪)માં જોવામાં આવે છે. આ બે ગ્રન્થાના આધારે કેટલીક હકીકત અત્ર રજી કરવામાં આવે છેઃ-~
[ દ્વિતીય
કેશપાશ——કામી જનાના મનરૂપ મત્સ્યને પકડવા માટે મદને પાથરેલી જાળ, સુખરૂપ ચન્દ્રમાંથી ઝરતા અમૃતનું પાન કરવા આવેલી નાગણુ, વદનરૂપ કમળના મકરંદ પીવાને એકડી મળેલી ભ્રમરોની શ્રેણિ, મુખની કાંતિને ગંગાના પ્રવાહ ધારી તેને મળવા આવેલ યમુનાના પ્રવાહ, યુવકેાના ચિત્તરૂપ
૧ સરખાવે। નિમ્નલિખિત પદ્યઃ
66
Jain Education International
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः ।
इत्थं विचिन्तयति कोशगते द्विरेफे
હા મૂળતઃ મહિમા ગઞ ઙજ્ઞદ્દાર 'વસંતતિલકા
For Private & Personal Use Only
www.jainelibrary.org