Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
शु२७ ]
સાનુવાદ ધર્મરૂપ હેડીનું નિમજ્જન--
પ્લે--હે મન ! તું ચિત્તમાં ચેતી લે કે નેત્રરૂપ વમળવાળા એવા દયિતાના દેહરૂપ દરિયામાં રહેલી તારી ધર્મરૂપ નૌકા નાશ પામશે.”—૧૧
સ્પષ્ટી–અધ્યાત્મ-વૈરાગ્ય સંબધી ગ્રન્થમાં સ્ત્રી-મમત્વમોચનને અધિકાર બધા નજરે પડે છે તેમ આ ગુચ્છકમાં પણ ચોથાથી અગ્યારમા પદ્ય દ્વારા અને અષ્ટમ ગુચ્છકમાં ૧૮ મા પદ્ય દ્વારા તેના દેહની અશુચિતા વર્ણવીને, ચતુર્થ ગુચ્છકમાં ૯૦ મા પદ્યમાં સુન્દરીને સ્વાર્થ સૂચવીને અને છઠ્ઠા ગુચ્છકમાં ૮૨-૮૩ મા પદ્ય દ્વારા વનિતાને તેના વલ્લભ સાથે પરભવમાં નહિ સંચરનારી ઉલ્લેખીને નારીની સંગતિ નહિ કરવાનો-એનાથી વિરક્ત રહેવાને ઉપદેશ આ ગ્રન્થકારે આપે છે. વૈરાગ્યના ઉપદેશકોને હાથે વનિતાને વિષવલ્લી, વજાશનિ, વ્યાધિ, વાઘણ, વગેરે વિશેષણથી નવાજવામાં આવી છે. એની પરકાકાનું ચિત્ર તન્દુલ-વૈચારિક નામના પ્રકીર્ણક (પન્ના)ગત નિમ્નલિખિત પંક્તિઓ પૂરું પાડે છે –
१"जाओ वि अ इमाओ इत्थियाओ अणेगेहिं कइवरसहस्सेहिं विविहपासपडिबद्धेहिं कामरागमोहे हिं वन्नियाओ ताओ वि एरिसाओ, तंजहा पगइविसमाओ (पियरुसणाओ कतिपयइ चडुप्परुन्नातो अवकहसियभासियविलास. वीसंभभूयाओ अविणयवातुलीउ मोहमहावत्तिणीओ विसमाओ ) १ पियवयणवल्लरीओ २ कइयवपेमगिरितडीओ ३ अवराहसहस्सघरिणीओ ४ पभवो सोगस्स ५ विणासो बलस्स ६ मूणा पुरिसाणं ७ नासो लज्जाए ८ संकरो अ. विणयस्स ९ निलयो निअडीण १० खाणी वइरस्स ११ सरीरं सोगस्स १२, भेओ मज्जायाणं १३, आसओ रागस्स १४, निलओ दुच्चरियाणं १५, माइए संमोहो १६, खलणा नाणस्स १७, चलणं सीलस्स १८, विग्धो धम्मस्स १९, अरी साहूण २०, दूसणं आयारपत्तार्ण २१, आरामो कम्मरयस्स २२, फलिहो मुक्खमग्गस्स २३, भवणं दरिद्दस्स २४, अवि आई ताओ आसीविसो वि व कुवियाओ २५, मत्तगओ वि व मयणपरवसाओ २६, बग्घी वि व दुहृहिअयाओ २७ तणच्छन्नकूवो वि व अप्पगासहिअयाओ २८ मायाकारओ वि व उवयारसयावंधणपओत्तीओ २९, आयरिसवि पि व दुग्गिज्झसम्भावाओ ३०, फुफया वि व अंतोदहनसीलाओ ३१, नग्गयमग्गो वि व अणवट्ठिअचित्ताओ ३२, अंतो दुट्ठवणो वि व कुहियहिययाओ ३३, कण्हसप्पो वि व अविस्ससणिज्जाओ
૧ આની સંસ્કૃત અય! માટે જુએ! ચતુર પ્રકીર્ષક દશકનાં ૪ ૫૧ પા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org