Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
3
ગુચ્છક]
સાનુવાદ વાળા પ્રાણી પાસે યમ આવનાર છે. એથી કરીને ત્યજવા લાયક સંસારમાં ભવ્ય મનુષ્ય મુક્તિને માટે તૈયાર થાય છે.
मुखमिष्टेषु चेदेषु, प्रथमं न विमुह्यसि ।
सन्ताएं लप्स्यसे चेत-स्तदा त्वं न कदाचन ॥ ३२ ॥ પ્રસ્તુતની પુષ્ટિ--
લે --“શરૂઆતમાં મીઠા એવા આ (વિ )માં જે તું પ્રથમ મુગ્ધ થતો ન હોય, તે (પાછળથી) તને કદાપિ સંતાપ ન થાય.”—૩ર
आपातं प्रेक्षसे तबद्, विपाकं प्रेक्षसे यदा।
विषयाणां तदा चेतः !, न स्याद् विडम्बना तव ॥ ३३॥ "વિષયોથી વિડંબના–
ક્લા --“હે મન ! જેમ તું વિષના પ્રારંભને જુએ છે તેમ છે તું તેના વિપાકને (પણ) જોતો હોય, તે તને તેની વિડંબના થાય નહિ.”—-૩૩
एतत्पापात्मकेष्वेव, दुःखदेषु रतिस्तव ।
श्वभ्रे गतागतिं कुर्या, न प्रयासि कदा शिवे ॥ ३४ ॥ વિષયાસક્તની ગતિ
શ્લે-“જો પાપસ્વરૂપી અને દુઃખદાયક એવા (આ વિષ)ને વિષેજ જો તારી પ્રીતિ હોય તે તું નરકમાં જાવ આવ કર, કિન્તુ મેક્ષે તે તું કદી જનાર નથી.”—-૩૪
विषयान् विषमान् ध्यात्वा, सन्तापं प्राप्स्यसि बहुम् ।
ततस्तादृक् कुरु ध्यानं, निवृतिः परमा यतः ॥ ३५ ॥ શુભ ધ્યાનની ભલામણ
પ્લે --“ વિષમ વિષયોનું ધ્યાન ધરીને હું બહુ સતાપ પામશે, વારતે તું એવી જાતનું ધ્યાન ધર કે જેથી તેને ઉત્કૃષ્ટ શાંતિ થાય.”—-૩૫
૧ સ્પર્શનેન્દ્રિયના વિષયને વશ થયેલ પ્રાણી કેવી કર્થના પામે છે તેની થોડી ઘણી માહિતી શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિના સ્પષ્ટીકરણ (પૃ૧૪૮–૧૫૦)માંથી મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org