Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
૩૩
ગુચ્છક]
સાનુવાદ સંસારી જીવની અનિત્યતા
–“સર્વદા પિતાના દેહમાં ઉચ્છવાસ અને વિશ્વાસના બહાનાથી ગમન અને આગમન કરતા તે (અર્થાત સંસારી) જીવને શું તું જાણતો નથી ? રર
एतत् कृतमिदं कुर्वे, करिष्यामीदकं ध्रुवम् । ध्यायतो व्याकुलस्येति, वासरा यान्ति निष्फलाः ॥२३॥ અશુભ વિકલ્પ-જાળ
શ્લે – “આ મેં કહ્યું, આ હું કરું છું અને આ હું નક્કી કરીશ એમ ચિન્તન કરતા વ્યાકુળ (જીવ)ના દિવસો નિષ્ફળ જાય છે.”—૨૩
विवाहिता सुता नास्ति, पाठितो बालको न च ।
प्रव्रजेयं कथं हहो, व्यवस्थामन्तरेण हा ॥२४॥ પ્રવજ્યા-પ્રસંગે મુંઝવણ
–“ ( હજી તે ) મેં પુત્રીને પરણાવી નથી, બાળકને ભણાવે નથી (તેમજ કુટુંબનું પોષણ થાય એટલું કમાયે નથી) તે હાય (આવી) વ્યવસ્થા (ર્યા વિના હું કેવી રીતે દીક્ષા લઉં ? –૪
प्रभूक्ते सुन्दरे मार्गे, विचारोऽयं प्रवर्तते। कदर्थितः कृतान्तेन, वक्तुमेवं न पार्यते ॥२५॥
૧ સરખા શ્રીઅમિતગતિકૃત સુભાષિતરત્નસળેહનું નિમ્નલિખિત પદ્ય – " कार्य यावदिदं करोमि विधिवत् तावत् करिष्यामद
स्तत् कृत्वा पुनरेतदद्य कृतवानेतत् पराकारितम् । इत्यात्मीयकुटुम्बपोषणपरः प्राणी क्रियाव्याकुलो
મૃત્યોતિ વરદં વ્રતમતિ રચયિઃ રૂ૦૮ -શાલ૦ અર્થાત આ કાર્ય હું વિધિસર કરું છું. એ થઈ રહેશે એટલે આ કરીશ. તે થઈ રહેતાં વળી આજે આ કર્યું, આ અન્ય પાસે કરાવ્યું. આ પ્રમાણે પિતાના કુટુંબનું પિષણ કરવામાં તત્પર, કાર્યોથી વ્યાકુળ તથા વળી જેની બુદ્ધિ હણાઈ ગઈ છે તેમજ જેણે ધર્મક્રિયા છોડી દીધી છે એવો જીવ મરણના હાથમાં પકડાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org