Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક]
સાનુવાદ વાણીની સાપેક્ષતા
સ્પષ્ટી–જૈન દર્શનમાં વારંવાર સૂચવવામાં આવે છે કે વચન સાપેક્ષ હાય અર્થાત્ સ્યાદ્વાદથી લક્ષિત હેયઅનેકાન્તાત્મક હોય તે જ તે ઉપાદેય છે-સત્ય છે-લાભકારી છે, પરંતુ જે તે નિરપેક્ષ હોય, તે તે અસત્ય હેઈ અનર્થકારી છે.
अश्रेयःपथिकः कायः, तप्तायोगोलको मतः ।
तस्माच्छ्रेयःप्रवृत्तिभाक्, कर्तव्यस्तस्य संयमः ॥ १२ ॥ દેહનું દમન
–“અવિરતિના માર્ગે જનારે દેહ પેલા લેખંડના ગોળા જે મનાય છે (અર્થાત જેમ તપેલે લેખંડને ગોળ જેના અડકવામાં આવે તે દાઝે, તેમ આ દેહ પણ પ્રાણીઓને ઉપદ્રવકારી છે), તેથી કરીને તેને કલ્યાણના કાર્ય કરનાર એવો સંયમ કરવો–અર્થાત્ આવા દેહને વશ કરે.”—૧ર અશ્રેયા એટલે શું?–
સ્પષ્ટીટ–અશ્રેયઃ ને અર્થ અવિરતિ કરે તે કેવી રીતે યુક્તિસંગત છે એ પ્રશ્નના ઉત્તર તરીકે નિવેદન કરવાનું કે દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનના ઉપદેશ-અધિકારની નિમ્નલિખિત
“સોચા બાજરૂ પાછા, રોઝ ગારૂ પાવ |
उभयं पि जाणए सोचा, जं छेयं तं समायरे ॥११॥" –ગાથાની વૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિ રાજ્યને અર્થ કરતાં કહે છે કે – "कल्यो-मोक्षस्तमणति-प्रापयतीति कल्याणं-दयाख्यं संयमस्वरूपं " અર્થાત્ જેમ અત્ર કલ્યાણથી સંયમ સમજવાનું છે, તેમ પ્રસ્તુતમાં “શ્રેયઃ ”થી “સંયમ યાને “વિરતિ અર્થ કરે તે વ્યાજબી છે. તપાવેલા લોખંડના ગેળાની ઉપમા
આ પદ્યમાં અવિરત જીવને લેખંડના ગોળાની ઉપમા આપવામાં આવી છે તે શાસ્ત્રોક્ત છે, કેમકે શ્રીરત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધપ્રતિકમણુસૂત્રની
પન્ન વૃત્તિ ( પત્રાંક ૧૦૮–૧૦૯)માં નીચે મુજબનું સાક્ષીભૂત પદ્ય નજરે પડે છે –
૧ છાયા-----
श्रुत्वा जानाति कल्याणं श्रुत्वा जानाति पापकम् । उभयमपि जानाति श्रुत्वा यत् छेकं तत् समाचरेत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org