Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
ગુચ્છક ]
સાનુવાદ વિશેષમાં આ મેક્ષ–સુખ એટલું બધું તે વિશાળ છે કે આ બ્રહ્માડમાં સમાઈ પણ ન શકે. આની પછીની ગાથામાં કહ્યું પણ છે કે– " सिद्धस्स मुहो रासी, सव्वद्धापिंडिओ जइ हविज्ज ।
બંતાનવજુમા, સચ્ચા ન મારૂન્ના | રવા આર્યા
આ સંબંધમાં શ્રીવાસેનસૂરિના શિષ્યરત્ન અને નેમિચરિત્રના કર્તા શ્રીહરિસેન) મુનિરાજે રચેલી કપૂરમંજરીનું નિમ્ન-લિખિત પદ્ય પણ મનનીય થઈ પડશે –
" मुक्तेः सौख्यप्रमाणं भवतु सुरगिरिः सोऽस्ति वा योजनानां ____ कक्षं वाधिः स्वयम्भूरमण इति पुनः सोऽस्ति रज्जुप्रमाणः। लोकातीतं तदेतजिनपतिरपि वा नोपमातुं प्रगल्भो
મૂમોઘનુર્તિ સ્થાનમનુવકન ચક્રવયં પુષ્ટિ: I૭૭ી—સ અર્થાત્ કઈ એમ કહેવા તૈયાર થાય કે સિદ્ધિના સુખનું માપ સુરગિરિ (મેરૂ) હ, (તે તે યુક્ત નથી, કેમકે) એ તે લાખ જન (એટલે જ ઊંચો) છે. (આથી તે એમ વદે કે ) એનું માપ “સ્વયંભૂરમણ’ સમુદ્ર જેટલું હો (તે તે પણ વ્યાજબી નથી, કારણ કે) એનું માપ તે કરજજુ (જેવડું જ વિપુલ) છે, તેથી
૧ છાયા
सिद्धस्य सुखराशिः सर्वाद्धापिण्डितो यदि भवेत् । अनन्तगुणवर्गभक्तः सर्वाकाशे न मायात् ॥
૨ આનું સંશોધન આ ગ્રન્થકારે (શ્રીવિજયલબ્ધિસૂરિએ) કર્યું હતું એમ “ જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ઈ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલા આ ગ્રન્થની વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયે યોજેલી પ્રસ્તાવના ઉપરથી જાણી શકાય છે.
૩ “રાજ' તરીકે પણ ઓળખાતા આ રાજીનું સ્વરૂપ નીચે મુજબની ગાથામાંથી સ્પરે છે – " जोयणलकखपमाणं, निमेसमित्तेण जाइ जं देवो।
માતે જ કમળ, vi “શું” વિંતિકા ”આર્યા [ योजनलक्षप्रमाणं निमेषमात्रेण गच्छति यद देवः।
षण्मासेन च गमनं एकां रज्जु जिनो वदन्ति ।।] અર્થાત નિમેષ માત્રમાં–આંખના પલકારામાં લાખ જન જના દેવ છ મહિનામાં જેટલું જાય, તેને જિનવરે એક “રજુ” કહે છે. આ સંબંધમાં રત્નસંચય (ગા. ૧૯-૨૦ )માં કહ્યું છે તેમ એક ૧૦૦૦ ભારના માપવાળા ખૂબ તપેલા લોખંડના ગેળાને પરાક્રમી દેવ જોરથી નીચે ફેંકે તે તે ગેળો ઘસાતો ઘસાત ચિંડા ગતિએ આવતા આવતે છ મહિના, છ દિવસ, છ પહોર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે, તે અંતર “રજનું કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org