________________
(પના વિ૨૪ માંગષ્ટ \\ . પાક કચ્છ વાગ્યા
સ્વર્ગસ્થ : સંવત ૨૦૩૮ મહાસુદ ૮ તા. ૧-૨-૮૨ ભૂલશો નહિ કદી મા-બાપને રે, એના અનંત છે ઉપકાર,
અડસદ્ધ તીરથ ઘરના આંગણે રે, સેવા કરો સદા અમાપ (પતૃ પ્રેમ એ સ્નેહની સરવાણી અને વાત્સલ્યનું વહેણ છે. જગતમાં બધુ મળશે પણ મા-બાપની જોડ મળવી મુશ્કેલ છે. એવા હે પિતાશ્રી ! આપે અમારા જીવનમાં પરોપકારતા, કરૂણી અનુકંપા, માનવતા આદિ મહાન સદ્ગુણોના સંસ્કાર રેડીને આપે સારા કુટુંબને ગુણોની પરિમલથી મહેકતું કર્યુ છે. સાધુ-સંતોની સેવા એ તો આપના જીવનને પ્રભુ હતાં આપની સહનશકિત તથા ક્ષમા અજોડ હતી. આપ અમને આપના અખૂટ સંસ્કારને અમૂલ્ય વારસે આપતા ગયા. આજે ધાર્મિક ક્ષેત્રમાં જે કંઈ પ્રગતિ કરી રહયા છીએ તે આપને આભારી છે. તે માટે અમે આપના ભવોભવના ઋણી છીએ.
તિ. આપને પુત્ર
દામજીભાઈ તથા પાત્ર નિકુંજકુમાર દામજીભાઈ
તથા આપને સમગ્ર પરિવાર જનતા ટિમ્બર એન્ડ હાર્ડવેઅર માટ', ગીરગામ, મુંબઈ ન'.-૪.