________________
એક માતા વિધવા બની. જેને પતિ ચલે ગયે. તેને પૈસા હોવા છતાં તેનું સર્વ સંસારી સુખ ચાલ્યું જાય છે. કારણ કે વિધવાપણું દુઃખદાયી છે. માતાને એક દિકરો છે. તેને ભણાવ્ય, ગણાવ્યો ને સારા સંસ્કાર આપ્યા. જે શિક્ષણ સે શિક્ષકો નથી આપી શકતાં તે એક માતા આપી શકે છે. માતા કહે છે બેટા! હવે તું મેટો થયો છે. હવે તું લગ્ન કરે તો હું આ બંધનમાંથી મુક્ત બનું. હવે દીક્ષા લઉં તેવી મારી શારીરિક શક્તિ નથી પણ નિરાંતે ધર્મારાધના કરી શકું. બધો ભાર વહને સેંપી દઉં. સાધુ નિર્દોષ આહારની ગવેષણ કરે છે તેમ હું તે બે વખત જમવા જ આવીશ. હું એમ નહિ કહે કે મારા માટે આ બનાવજે. આ દેહ ક્ષણભંગુર છે તેને શું ભરોસો છે? લીધે શ્વાસ પાછો મૂકીશું કે નહિ તેની પણ ખબર નથી. અને જે રાત્રિ દિવસે ચાલ્યા જાય છે તે પાછા આવતાં નથી.
જા જ વચ્ચઈ ચણ, ન સા પડિનિયdઈ અહમ્મ કુણમાણસ, અફલા જતિ રાઈઓ છે જા જા વચ્ચઈ રયણી, ન સા પડિનિયાઈ છે ધમ્મ ચ કુણમાણુક્સ, સફલા જતિ રાઈઓ છે ઉ. સૂ. અ ૧૪ ગા. ૨૪-૨૫.
મહાન પુરૂ કહે છે કે રાત્રિ અને દિવસો ધમી અને અધમ બંનેના જાય છે. ફરક એટલેજ છે કે ધમીના સફળ જાય છે અને અધમના અફળ જાય છે. ધનને ઉપયોગ બે રીતે થાય છે. દાન કરનાર સાચી વાવણું કરે છે અને ચા, પાન, સિનેમા, બીડી, આદિમાં જે વપરાય છે તે પાપની વાવણી કરી રહ્યો છે. રવિવારને દિવસ હોય ત્યારે અગાઉથી નકકી કરી છે કે કઈ ટેકીઝમાં કયું પિકચર જેવા જવું! અગાઉથી ટિકિટ પણ મંગાવી રાખે છે. કયાં ફરવા જવું તે નકકી કરી રાખે છે પણ એ વિચાર કરી રાખે છે ખરા કે રવિવારે મારે કયું વ્રત કરવું Tહના નાટક તે આ જીવે અનંતી વાર જોયાં. હે દેવાનુપ્રિયો! ગત જન્મમાં સારી આરાધના કરી છે, આ માટે માનવજીવન પામ્યા છે. તેને ફેશન અને વ્યસનમાં ગુમાવશે નહિ.
તમારા સંતાનના સંસ્કાર બગાડનાર તમે જ છે. રવિવારે ફેમીલી (Family) સહિત સિનેમા જેવા જાય છે. ત્યાં જેવા પ્રકારની વેશભૂષા જોઈ તેવી તમારા સંતાન શીખી લાવે છે. અને દિકરી કહે, બાપુજી, મારે આવું સ્કર્ટ જોઈએ, તે તે પ્રમાણે લાવી આપે છે. પહેલાં તે સ્ત્રીઓની રોભા વાળથી વધે છે એમ માનતાં હતા. અત્યારે તે એટલા કપાવીને નવરી થઈ જાય છે. (હસાહસ) આ સિનેમાએ તે દિ વાળી દીધું છે. એક વખત એક યુવાન દર્શન કરવા આવ્યા. તે ઉપાશ્રયમાં આમતેમ જેવા લાગ્યો એટલે મેં પૂછયું, ભાઈ! કેને શું છે ? તે કહે ખુરશી શોધું છું. મેં કહ્યું, ભાઈ! તમે તે યુવાન છે અને ખુરશીની શી જરૂર? કંઇ દર્દ છે કે કેડના મણુકા ખસી ગયા છે? તે કહે એમ નથી. મારા પેન્ટને સળ પડી જાય, બહેને સ્કર્ટ