________________
૧
તે એક વ્રત–પ્રત્યાખ્યાન કરવા સમર્થ નથી. જે ઈન્દ્રો ખુદ તીર્થંકર પ્રભુના જન્માત્સવ કરવા આવે છે, અનેક રૂપો બનાવવાની જેમનામાં તાકાત છે તેવા દેવા મૂળરૂપે અહી આવતા નથી. મૂળ શરીર ત્યાં જ રહે છે, વૈક્રેય રૂપ ધારણ કરી અહીં આવે છે. ત્યાં તેમની ભોગ લેાગવવાની ક્રિયા તા ચાલુ જ હાય છે. પ્રભુનેા જન્મ મહોત્સવ કરે તેટલે સમય પણ તે બ્રહ્મચર્યંના પ્રત્યાખ્યાન લઈ શકતા નથી. અને તમે અહી આવીને મેસે એટલેા સમય તે તમારી પાપક્રિયા બંધ થઈ ને? આ મનુષ્યભવ દેવાને પણ દુર્લભ કહ્યો છે. તે તમે અધેા ડઝનના ખાપ બન્યા તેથી નહિ. સેાગ વિષયમાં મસ્ત રહેવા કે સાત માળની ઈમારત ઉભી કરો તે માટે નહી, પણુ દેવા જે વ્રત પ્રત્યાખ્યાન કરી શકતા નથી તે તમે કરી શકો છે, માટે દેવા પાસે વૈભવ છે એટલુ જ નહી પણ એની શક્તિ કેટલી ખી છે. એક ચપટી વગાડા ત્યાં જ બુદ્વીપને ફરતાં ત્રણ અને સાત ચપટી વગાડો ત્યાં એકવીસ આંટા મારી આવે. આટલી ઝડપ રેકેટની છે? જો તેનામાં તાકાત હૈાત તે પહેલાં એપલે માકલીને શા માટે તપાસ કરે છે ! છતાં ત્યાંની સફળતા મેળવી શકયા નથી. આ માટે જ માનવજન્મની દુલભતા છે.
દેવાનુ પ્રિય ! તમને કહેવામાં આવે કે ભાઈ ! કેમ ઉપાશ્રયે આવતાં નથી! તે કહેશેા કે શુ' જઈએ ? મહાસતીજી તેા ખાધાનું બંધન વળગાડે છે માટે ઉપાશ્રયે જવું નથી. અમે તમને બંધનમાં નાંખતા નથી, પણ તમને બંધનમાંથી મુક્ત કરીએ છીએ. છતાં તમને ડર લાગે છે. એક રીતે મધન સારૂં' પણ છે. ધન વિના ભૂરી હાલત થાય છે. એક ગુલામનું કુલ વિચાર કરે કે મારે ડાળી ઉપર નથી રહેવુ. વૃક્ષનુ બંધન મારે ન જોઇએ, તેા, તે, લેાકેાના પગ નીચે કચરાઇ જાય છે. એ કાંઠાની વચમાં વહેતી નદી વિચાર કરે કે મારે કાંઠાનુ ખંધન જોઇતુ નથી એમ સમજી કાંઠાની મર્યાદાનું ઉલ્લ’ધન કરી વહેવા લાગે તેા નદી વેરાન ખની જશે. પછી શું પવિત્ર કહેવાશે ? શિષ્ય વિચાર કરે કે મારે ગુરૂનું ધન ન જોઈએ. સાધુ સ્વચ્છ દપણે એકલા વિચરે તે તમે તેને આ ઉપાશ્રયમાં ઉતરવા દે ખરા? નાકર વિચાર કરે કે મારે શેઠની પરાધીનતામાં નથી રહેવું, મરજી મુજખ ચાલવું છે, તે શેઠે દુકાનમાં પેસવા દે ખરા ? ન જ પેસવા દે. ત્યાં તે બંધન સારૂ છે. તેમ વ્રત પ્રત્યાખ્યાનના બંધન તમારી પાપક્રિયાને રોકી દેશે. આશ્રવના દરવાજા બંધ કરી દેશે. અને કમના અધનાથી મુક્તિ અપાવશે, છતાં આ બંધન નથી ગમતું. સંસારવક અધન ગમે છે.
તમે એકલા હતા ત્યારે એ પગે ચાલતા હતાં. પછી પંચની તથા અગ્નિની સાક્ષીએ પરણ્યા ત્યારે ચાર પગ થયા. હવે ચાર પગ કાને હાય ? કેમ ખેલતા નથી? પશુને ! (હસાહસ) અને ચારથી વધુ પગ કાને હાય ? કાનખજુરાને. જેમ જેમ પગ વધતા ગયા તેમ તેમ તમે અધનમાં જકડાતા ગયા. એક ચાતરની અનેલી વાત.