________________
પ્રગટ ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નથી આત્મવીને આત્મામાં ગોપતે તે જીવ સનાથ પદના પૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. -
આત્માને સાચે દુશમન : આ જગતમાં મિથ્યાત્વ જેવું કોઈ મહાન પા૫ નથી. તેનાથી છુટવા જીવે સતત પ્રયત્ન સ્વતંત્રપણે કરવું જોઈએ એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા એગ્ય નથી; તેમજ એક ક્ષણ માત્ર આત્માને વિસરવા ગ્ય નથી જ્યાં કિંચિત મિથ્યાત્વ ગળે ત્યાં પાછે પરાધીનતાથી મિથ્યાત્વ ગર્ભિત રાગમાં ફસાઈ જાય છે ત્યાં કોઈ દેવ ગુરુ મારું કલ્યાણ કરી આપે તેવી પરાધીનતાને છોડતું નથી. પાંચ પ્રકારના સ્થલ મિથ્યાત્વના ભેદરૂપી ગર્ભમાં કોઈ એક મિથ્યાત્વને આશ્રયે અથવા સૂક્ષમતાનાં ભંગમાં અટકી જાય છે. કયાં સ્થિર થઈ શકતો નથી. એમ જીવે અનંતીવાર સત્સમાગમ કર્યા પણ સ્વતંત્રરૂપે પોતે પિતાની વસ્તુ સ્વરૂપને વિચાર કર્યો નહીં કે મારે આત્મા પરસંગ પરાવલમ્બન વિનાનેનિરપેક્ષ, અસહાય, ત્રિકાલનિરુપાધિરૂપ છે.
એકાંત વાદીઓને પક્ષ હિતકર નથી - કેટલાક લોકે પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂ૫ આત્માને તે જાણતાજ નથી માત્ર વ્યવહાર દર્શનજ્ઞાન ચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને જ મોક્ષનું કારણ માની તેનેજ પક્ષપાત કરી રાગમાં જ સનાથપણું માની ખેદખિન્ન થઈ સંસારમાં ડુબે છે.
. વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યથાર્થ જાણતા નથી અને સર્વથા એકાંતવાદી મિદષ્ટિએના ઉપદેશથી અથવા