________________
અવયવ પામવા દુર્લભ છે અને એથી પણ અત્યંત કઠણમાં મનુષ્યપણું પામવું વિશેષ દુર્લભ છે. નિર્મળ ગુણને વિકાસ, ઉત્તમ આર્ય દેશ, ઉત્તમ આર્ય જતિ, ઉત્તમ આર્ય કુળાદિ ઉત્તરોત્તર કર્યોના ક્ષપશમથી પમાય છે. કદાચ વિશેષ પુણેદયથી ઉત્તમ દેશ, જાતિ, કુળાદિ સહિત મનુષ્યપણું પ્રાપ્ત થયું હોય છતાં પણ દીર્ધાયુ, પાંચ ઈન્દ્રિયની પૂર્ણ સામગ્રી, ઉત્તમબુદ્ધિ, શાંત તથા અત્યંત મંદ કષાયરૂપ પરિણામોનું હોવું કાકતલીય ન્યાય સમાન દુર્લભ જાણવું જોઈએ, કેમકે એવો વેગ મળ અત્યંત કઠિન છે. કદાચ પુણ્યના ભેગથી ઉપર પ્રમાણે સામગ્રી પ્રાપ્ત થઈ જાય તે વિષયેથી વિરકત ભાવ અથવા વત ત્યાગરૂપ પરિણામ તથા યમ પ્રશમરૂપ શુદ્ધ ભાવ સહિત ચિત્તનું કેવું તે મહાન કઠીન છે; કદાચ પુણ્ય ભેગથી એની પણ પ્રાપ્તિ થઈ જાય તે તવનિય થ અત્યંત દુર્લભ છે, જે કે પૂર્વેત સામગ્રી અત્યંત દુર્લભ છે તે પણ પુણ્યદયથી થઈ જાય તે અનેક સંસારીજીવ પ્રમાદને વશીભૂત થઈ કામ,
ગ, અર્થમાં લુબ્ધ થઈ સમ્યફ માર્ગથી ચુત થઈ જાય છે. '' : અહા ભવ્ય છે ! આ મનુષ્ય જન્મ મહાન દુર્લભ છે અને એનું વારંવાર મળવું અત્યંત કઠણ છે. માટે બુદ્ધિમાને આમ વિચાર શુન્ય હૃદયવાન થઈને કાળની એક પલને (સમય) નકામી જવા દેશે નહિ.
અનાદિ કાળથી રાગ, દ્વેષ અને દર્શનમહ મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામેથી ભરપુર ભયંકર ભાવ સંસાર ચક્રમાં પરિભ્રમણ કરતાં એવા ભવ્યાત્મા માટે સર્વથી શ્રેષ્ઠ અક્ષય માત્ર શાન્તિનું