________________
R
ચક્રમાં જીવતુ' ભ્રમણ થયા કરે છે. કાઈને આ સંસાર અનાદિ અન હોય છે. તેા કાઈને અનાદિ છતાં સાંત, અંતર્હિત હોય છે.
શ્રી વટ્ટક્રૂરસ્વામી મૂલાચાર દ્વાદશાનુપ્રેક્ષામાં કહે છેઃ—— मिच्छतेणोछण्णो मग्गं जिणदेसिदं अपेक्खंतो । भहिदी भीमकुडले जीवो संसारकंतारे ||१३||
મિથ્યાદ નથી આવરિત અને જિનેશ્વરના ઉપદેશેલા માને ન દેખતે, ન શ્રદ્ધતા આ જીવ ભયકર અને કુટિલ એવા સસાર વનમાં ભ્રમણ કર્યા કરે છે. ૧૩
तत्थ जरामरणभयं दुक्खं पियविप्पओग बीहणयं । अप्पियसंजोगं वि य रोगमहा वेदणाओ य ||१६||
આ સંસારમાં વૃદ્ધાવસ્થા, મૃત્યુ, ભય, દુ.ખ, ભયાનક વિયાગ, અનિષ્ટસ ચાગ, રાગ આદિ મહાવેદના આ જીવ સહન કર્યાં કરે છે. जायँतो य मरंतो जलथलखयरेसु तिरियणिरएसु । माणुस्से देवते दुक्खसहस्साणि पप्पादि ||१७||
આ જીવ પશુતિ, નરગતિ, મનુષ્યગતિ, દેવગતિ તથા જલચર, થલચર, નભચર પ્રાણીએમાં જન્મતા અને મરતાં હજારો કા ભાગવે છે.
માળ
संजोगविप्पओगा लाहालाहं सुहं च दुक्खं च । संसारे अणुभूदा माणं च तहावमाणं च ॥१९॥ एवं बहुप्पयारं संसारं विविदुक्खथिरसारं । णाऊण विचितिजो तद्देव लहुमेव णिस्सारं ||२०||
આ સસારને વિષે આ જીવે સંચાગ-વિયેાગ, લાભ-અલાલ, સુખ-દુઃખ, માન-અપમાની અનુભવ કર્યો છે. આ પ્રકારે આ સંસારને અનેક પ્રકારના દરોજ પ્રાપ્ત થતા વિવિધ દુઃખાના -સા