________________ સાચી છે. પણ હું કર્મથી પીડિત છું, મારા પર ઇયા કરે. અજ્ઞાન એવા મારી ભૂલે થાય છે, ક્ષમા કરે, હમણાં બધું બરાબર સાફ કરી દઉં છું, ને ગોચરી પણ વપરાવું છું, તેમ વૈદ પાસે જઈ ઔષધ પણ લઈ આવું છું.' કપડાં જેમ સાફ કરે છે તેમ દુર્ગધ ભારે ઊડે છે. “આવે, આપદા ગમે તેટલી આવે, મહાત્મા નંદીષેણના મનમાં જરાય ખેદ નથી, કંટાળે નથી, બિશ્વર મુનિ પર દ્વેષ નથી. એક જ વિચાર છે “બિચારી મુનિને કેવીક વ્યાધિ ! કેવીક પીડા! કેમ એમને હું સારા કરી દઉં!” આવા ધીર–વીર–ગંભીર અને મહાસમતાપારી મહાત્મા આગળ દેવતા માથું પછાડી મરે, પણ મહાત્માને એ શાને ચલાયમાન કરી શકે ? હવે દેવતા જુએ છે કે “હું ગમે તેટલા ત્રાસ આપું, પણ આમાં મારું કશું ઊપજે એવું નથી. હજી તો મહાત્માને છઠ્ઠનું પારણું ય બાકી છે, છતાં એમને એના તે કશે વિચારે ય નથી, ને બિમાર મુનિની માવજતને જ વિચાર કરે છે! ધન્ય એમની વૈયાવચ્ચ કરવાની ઉત્કટ ભાવના ! ધન્ય એમનું સવ!” દેવ તરત માયા સંકેલી લઈ મહાત્માના પગમાં પડી ઈન્ટે કરેલી પ્રશંસાથી માંડી બધી હકીકત કહી કહે છે ધન્ય જીવન ! જેવા ઈન્કે વખાણ્યા તેવા સાત્વિક થયાવચ્ચી છે, ક્ષમા કરજો અમને કે અમે તમને ત્રાસ આપે, તમારે અવિનય કર્યો” એમ કહી ક્ષમા માગે છે. મહાત્મા સમાધિથી -આયુષ્ય પૂર્ણ કરી દેવલે જ અહી રાજાને ત્યાં વાવ તરીકે જન્મ પામે છે, અને ઉંમરે વધતાં યુવાન થાય છે. પૂર્વભવની