________________ 243 એકાંત નિશ્ચયનયના શ્રવણથી દુરાચારના પંથે: વર્ષો પહેલાં એક ભાઈ સોનગઢ પંથના રવાડે ચડી ગયા, તે એવા જડસુસ થઈ ગયા કે ખાનપાનમાં કેમ? તો કે “ભલે આફસના ચીરિયા ઉડાવે પણ પુગલ પુગલને ખાય છે, આત્માને કશું લાગે વળગે નહિ.”—એમ માની હૈયાએ અલિપ્ત રહેવાનું. એમ દુરાચારમાં ચામડું ચામડાને ઘસે છે, આત્માને લેવા દેવા નહિ, એમ માની બેઠા ! માત્ર જ્ઞાતાદ્રષ્ટા રહેવાનું. તે ભાઈ વિધુર હતા તે પોતાના ઘરમાં પોતાની વિધવા છોકરી રસોઈ સંભાળતી. પછી તે આ ન મેક્ષમાર્ગ (!) મળે, એટલે છોકરી સાથે પત્ની જે વ્યવહાર ચાલુ થઈ ગયો! કેમ આમ ? સેનગઢ પંથવાળાએ દર્શનભેદિની અને ચારિત્રભેદની પાપકથા પ્રસરાવી, એટલે આવું મહા અજુગતું બને એ સહજ છે. એમને તે “નિશ્ચય એ જ ધર્મ, અને નિશ્ચય ન માનો એ અધર્મ, કિન્તુ આચાર–વ્યવહાર એ કશે ધર્મ નહિ! આચારભંગ એ અધર્મ નહિ! પછી દુરાચારમાં અધર્મ શાના માને? આવાની પાપકથા સાંભળનારા કેટલું બધું ગુમાવે? ભાવની જ પ્રધાનતાનું વ્યાખ્યાન એ પાપકથા : એમ ભાવ ઉપર વધારે પડતું જેર અપાય, એની જ પ્રધાનતા બતાવાય, અને ભાવ વિનાની ક્રિયાથી દુર્ગતિ બતાવાય, તે એ પણ ચારિત્રભેદિની પાપકથા થાય. –“હજી તમને સંસારના સુખ ગમે છે? સુખ સારાં લાગે છે? તો તમારા ભાવ બગડેલા છે. એવા બગડેલા ભાવ અને તમે ભગવાનની પૂજા પણ કરે છે તેથી તમારા ભાવ વધી જાય, દુર્ગતિમાં રખડતા થવું પડે.”– આવું સાંભળીને એક યુવાને મગ દિના જ "વળાહાર ચલ મન્ટો,