________________ 249 કોઈ વિચાર મને રથ વગેરે જાગે જ નહિ. એટલી બધી મિથ્યાત્વનાં આવરણને એમના કાર્યો પર ઘણા હેય. એમ, (2) વચનથી ધૃણું એટલે જ્યાં બોલવાનો અવસર દેખે ત્યાં એના માટે ધૃણાયુક્ત બેલે, નાક મચકડીને બેલે. દા. ત. અંબડ પરિવ્રાજકે બ્રહ્મા વગેરેનાં જીવંત રૂપ આકાશમાંથી ઉતાર્યા ત્યારે પાડેશણ બાઈએ સુલતાને કહેવા ગઈ હશે “ચાલ ને બાઈ! જોવા; સાક્ષાત્ બ્રહ્માજી આવ્યા છે.” ત્યારે સુલતાએ નાક મચકોડીને કહ્યું હશે “એમાં શું જવાનું છે? મારે એ કાંઈ નથી જેવું. મારે મારા મહાવીર ભગવાનનું જોવાનું ઘણું છે.” એમ, (3) કાયાથી મિથ્યાત્વ–આવરણની ધૃણું એટલે મિથ્યાત્વનાં કાર્ય પ્રત્યે કાયાથી સૂગ બતાવાય. દા. ત. ઉપરક્તમાં મેં ચડાવીને બેલ્યા, એમાં મેં ચડાવ્યું, એ કાયિક ધૃણા થઈ. સુલતાના આંગણે અંબડ સન્યાસીના વેશમાં ચડયો ત્યારે સુલસાએ એને જોતાં જ તરત મેં બગાડીને ફેરવી નાખ્યું. પરિવ્રાજકવેશ મિથ્યાત્વને વેશ, એના પર આ કાયાથી ધૃણા–સૂગ-જુગુપ્સા થઈ. પ્ર - મિથ્યાત્વનાં કાર્ય પર કેમ આટલી બધી વૃણા? ઉ૦-સમ્યકત્વની રક્ષા માટે એ જરૂરી છે. મિથ્યાત્વનાં કાર્ય પ્રત્યે એવી ત્રિવિધ ધૃણા યાને સૂગ રાખી હોય તે દિલમાં એનું લેશ પણ આકર્ષણ ન રહે. તેથી ક્યારેક મિથ્યાત્વીને ચમત્કાર ભપકે કે આકર્ષક વાણી જોવા મળે, તે મન એમાં લલચાઈ–આકર્ષાઈ ન જાય. સુદર્શનની મિથ્યાત્વઘણ - નેમનાથ ભગવાનના વખતમાં થાવાપુત્ર–આચાર્યથી