________________ રપ૭ પ્ર - જેની સંચમની તાકાત ન હોય એને અશુભ અનુબંધે તેડવાને કઈ રસ્તો જ નહિ ? ઉ– રસ્તે છે, પંચસૂત્ર પહેલું સૂત્ર કહે છે - (1) સંકુલેશ વિનાની ચાલુ સ્થિતિમાં રાજ ત્રિકાળ, અને (2) રાગદ્વેષના સંકલેશ થાય ત્યારે ત્યારે વારંવાર (i) અરિહંતાદિ ચાર શરણને સ્વીકાર, (ii) જન્મ-જન્માક્તરને દુક્ક્તની ગહેં–નિદા–સંતાપ, તથા (i) સ્વ–પરના ઠેઠ અરિહંતથી માંડી માર્ગાનુસારીના સુકૃતોની અનુમોદના–આસેવન કરતા રહે. એ કરતા રહેવાથી અશુભ અનુબંધે છેદાય છે, ને શુભાનુબંધ ઊભા થતા જાય છે. એમ આમાં ત્રીજા સુકૃત સેવનમાં જિનભક્તિ-સાધુભક્તિ-જીવદયા-દાનાદિ વગેરે સમકિત અને શ્રાવકપણાની કરણી–આચાર–અનુષ્ઠાને પણ આવે. એથી પણ અશુભાનું બંધે છેદાતા જાય છે, ફક્ત એ નિરાશંસ ભાવે સેવાવા જોઈએ. મુનિની સાધનાનું ફળ : આ મુનિ શું કરે? એ સૂત્રકાર ગણધર ભગવાન સુધર્મા-સ્વામીજી મહારાજ કહે છે - तरि समुदं व महाभकोई आयाणवं धम्ममुदाहरिज्जा // અર્થાત સમુદ્ર જેવા મેટા ભવ સમૂહને ઓળંઘી જવા માટે ચા એfધી જઈને “આદાનવાન” બનેલો હોય; અને