Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ 276 આયંબિલ-ઉપવાસ વગેરે તપ, દ્રવ્યસંક્ષેપ ને રસત્યાગ તપ, કાયકષ્ટ અને કાર્યોત્સર્ગ તપ, મૌન આદિ સંલીનતા ત૫. વગેરે તપ ગુમાવે છે ! બૌદ્ધ ધર્મની જેમ જાણે એમ જ સમજે છે કે “નવકારશી ન કરીએ તો મનને દર્યાન થાય ! દ્રવ્યસંક્ષેપ રસત્યાગ કરીએ તો શરીરને વિટામિન્સ પ્રેટીન. વગેરે પોષક તત્વ ન મળે ! કાયકષ્ટમાં તો આઘા જઈને. પાછા પડવાનું થાય ! મૌન રાખી બીજા સાથે વાતચીત જ ન કરીએ તો જાણકારી ન મળે! ને મનને વીસામે ન મળે! તો પછી બીજા ચોગમાં મન સ્કુતિથી ન જોડાય !આ બધા પિતાના મનના સ્વછંદ ઉઠાવા છે. ખબર નથી કે, મનગમતાં યથેચ્છ ખાનપાન આરામી સુખશીલતા વગેરે એ મેટી અસમાધિ છે, મહાન દુર્બાન છે. આહાર અને શરીરની બહ ગુલામી પોષવામાં ચિત્ત નિઃસવ અને પુદગલપ્રેમી તથા દેહાધ્યાસી–દેહમમતાળ બની જાય છે. એ આભ્યન્તર તપ “સ્વાધ્યાયધ્યાનમાં એકાગ્રતા અને તન્મયતાથી જોડાઈ શકતું નથી. મન વચમાં વચમાં પુદ્ગલના વિચારમાં તણાઈ જાય છે. આ. સમજીને જ ભગવાન પોતાના સાધકજીવનમાં પહેલે અંકુશ આહાર-રસ–આરામી વગેરે પર મૂકે છે. કાયોત્સર્ગ પણ બેઠા બેઠા નહિ, કિન્તુ કષ્ટમય રીતે ઊભા ઊભા જ કરે છે.. ઇંદ્રિય તથા શરીર અને મનની ખણુજે પિબે જવામાં દેહમમતા દેહાધ્યાસ વધે છે, ને આત્માનું સત્વ હણાય છે. આત્મા નિસત્ત્વ મુડદાલ બને છે, તેથી જ્ઞાન-કિયા, આદિની સાત્વિક તન્મય આરાધના કરી શકતો નથી; કેમકે

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318