________________ 294 જિનશાસનની કેવી સુંદર વ્યવસ્થા છે! જીવ જ્યાં સુધી બહારમાં ઠરતે છે, ત્યાં સુધી સંસાર છે. બાહ્યને છેડી અંતરમાં ડરતે થાય તેમ તેમ, આંતર ઉત્કૃષ્ટ ઉદયની જે વીતરાગ અવસ્થા, એની નજીક નજીક થતું જાય, આલ્યન્તર તપ: અંદરમાં ઠારનારે ત૫: એ બાહ્ય તપ કરીને શું કરવું છે? તે કે અભ્યઃ૨માં કરવું છે. એ માટે છે આભ્યન્તર તપ, અભ્યન્તરમાં ઠારનારે તપ. આલોચના કરે, વિનય કરે, વૈયાવચ્ચ કરે, એટલે અંદરમાં ઠરવાનું થાય. દા. ત. (1) આલેચનાથી મનને તોષ થાય કે “હાશ ! આત્મસુવર્ણને લાગેલ અતિચારને કચરે આલેચના–પ્રાયશ્ચિત્તથી દૂર થયો !" આ અંતરને આનંદ એ અંદરમાં ઠર્યા. એમ, (2) વિનય કરીને મન પ્રસન્ન થાય કે “હાશ ! અનાદિથી આત્માની જામેલી અક્કડતા વડિલના વિનયથી કાંઈક દબાઈ " અંદરમાં કરવું એટલે ? જેમ બાને લાભ જોઈ મન બાહ્યમાં પ્રસન્ન થાય છે, એમ આત્માના લાભ જોઈ મન એમાં પ્રસન્ન થાય, મનને હાશ થાય, એનું નામ અંદરમા ઠર્યા. (3) વૈયાવચ્ચમાં પણ એવું છે કે હરામહાડકાપણાને. અને સ્વાર્થમાયાને રસ દબાવી મનને આનંદ થાય કે “હાશ ! આ સેવા–વૈયાવચ્ચને સુંદર આત્મલાભ થયો !" ત્યારે, (4) સ્વાધ્યાયમાં તો સ્વને એટલે કે પિતાના આત્માને અધ્યાય યાને નિકટ આગમન થાય છે, તેથી મન ખુશી