Book Title: Manna Minarethi Muktina Kinare Part 02
Author(s): Vijaybhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 309
________________ 292 સામાન્ય બુદ્ધિ(Common Sense)થી સમજાય એવું છે કે અનેક ભવમાં પાપવિચાર- વાણું– વર્તાવના લખલૂટ દુકૃત્ય આચરી કર્મના ગંજાવર સ્ટોક શેક ઊભા કર્યા છે, એ કાંઈ કાયાને પાલિસ –માલિસ રાખી, ને મનને સગવડ–પ્રિય બન્યું રાખી, સામાન્ય સામાન્ય તપના પ્રકારથી નષ્ટ થાય નહિ. એ તે તન અને મન પર માર્શલ–લે ચલાવવો પડે. તન-મન-કસાય એવા તપના પ્રકારે આચરાય ત્યારે પેલા ભારે કર્મોના થેક નષ્ટ થતા આવે. ધનાજી, શાલિભદ્રમુનિ, ધને અણગાર, સનતકુમાર ચકવતી મુનિ, મેઘકુમારમુનિ, મેતારજમુનિ વગેરેએ શું કરેલું ? આ જ કે બારે પ્રકારના તપમાં તન - મન પર કાળો કેર વર્તાવ્યો ! કદાચ તપના સમસ્ત પ્રકારમાં એવી ઊંચી વિશિષ્ટતા ન લાવી શકાય તો પણ, અમુક પ્રકારમાં ચ જે એ લેવાય, તો પણ બૃહત્ કર્મનિર્જરા થાય. અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે મુનિ વિશિષ્ટ તપથી કર્મનિર્ભર કરે છે, પરંતુ તે સમ્યફ ચારિત્રથી સકલસર્વ હિતાશયી યાને સર્વજીવ-હિતૈષી બની પાપનાં આથવદ્વારે બંધ કરીને વિશિષ્ટ તપની આરાધનાથી અનેક ભવના સંચિત કર્મોની નિર્જરા કરે છે. તપની સાથે સાથે એ સમ્યક ચારિત્ર હોય, એમાં સર્વજીવહિતાશય હાય, અને આશ્રવ-નિરોધરુપ મહાવ્રતાદિ હોય, ત્યારે તપને અમે હાથમાં આવે છે. તે તપ કરીને બાહામાંથી ખસી અત્યન્તરમાંઅંતરાત્મામાં કરવાનું છે.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318