________________ ર૭૫ કે “એમ?? અથવા જે બેલે “કરે પુણ્યશાળી, તે એમાં વાણીથી અબ્રહ્મમાં–મૈથુનમાં અનમેદના થઈ. તેથી એ કશામાં મુનિ પડે નહિ. મુનિને પાપાશ્રોને આ રીતે મન– વચન-કાયાથી ન કરવા, ન કરાવવા, ન અનુમેદવા, એમ ત્રિવિધ ત્રિવિધે ત્યાગ હોય છે. પ્ર– તે શું મુનિને આટલે માત્ર પાપનિવૃત્તિને જ ધર્મ હોય છે? ઉ - અહીં ટીકાકાર મહર્ષિ કહે છે કે 'तपो विशेषाच्चानेकभवोपार्जितं कर्म निर्जरयति / ' અર્થાત્ “અને તાપવિશેષથી અનેક ભવના ઉપાજેલા કર્મને ક્ષય કરે છે. આમાં આ તપ વિશેષનો પ્રવૃત્તિ-ધર્મ બતા. મુનિ તાવિશેષમાં પ્રવૃત્તિ કરનારા હોય છે. આ તપમાં બાહ્ય–આભ્યન્તર બંને પ્રકારને તપ આવે. તીર્થકર ભગવાનના દૃષ્ટાન્તથી મુનિ બાહ્યતાપમાં પણ કઈ કમીના નથી રાખસ્તા, કેઈ સંકેચ નથી રાખતા. પૂછે, પ્ર - તે પછી શાસ્ત્ર કેમ કહ્યું - "तदेव हि तपः कार्य', दुनिं येन नो भवेत् / येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा // ' અર્થાત એ જ તપ કરે જેથી (1) દુર્બાન ન થાય, (2) સંયમમાં હાનિ ન પહોંચે, ને (3) ઈન્દ્રિયો (ચક્ષ વગેરે) ક્ષીણ ભ થાય.”- આવું કેમ કહ્યું? આમાં શું તપમાં સંકેચ રાખવાનું નથી કહેતા? - ઉ– શાસ્ત્રનું આવું ઓઠું લઈ લઈને જ જીવ ભુલાવામાં પડે છે, ને મુડદાલ બની શક્ય એવા પણ એકાશન–