________________ 273 જેને આ નાલાયક શાળાના સંપર્કથી બચવા એની ઓળખ કરાવી. એ તે કષાયનું નિમિત્ત આવ્યું ત્યારે કહેવાય કે સામે શાંત હતો, યા અલ્પ કષાયવાળો હતો, ને આપણા શબ્દથી એને કષાય જાગે, યા વધી ગયો હોય, ત્યાં આપણું શબ્દ સામાના કષાયમાં નિમિત્ત બન્યા કહેવાય. અહીં તે આવેશી નાલાયક ગોશાળે કષાયને ભરેલો જ હતો. છતાં પ્ર– પ્રભુને સાચાનું સાચું કહેવાની જરૂર કેમ પડી? ઉ૦– જરૂર એટલા માટે પડી કે ભેળી જનતા ગોશાબાન અસત્ય અને ઉન્માર્ગ–ભાષણમાં તણાઈ જતી હતી એવી બહોળી જનતાને બચાવી લેવા માટે પ્રભુએ સત્યનું પ્રકાશન કરવાની જરૂર હતી. આ જરૂરિયાત જે ન માનીએ તે તો પછી ક્યારેય પણ ‘સત્યનું પ્રકાશન કરવામાં દુર્જનને દુઃખ થશે,-એમ માનીને સત્યનું સત્યતત્ત્વનું પ્રકાશન જ ન થઈ શકે ! અલબત્ સત્યનું સત્યતત્ત્વ–સત્યમાર્ગનું પ્રકાશન કરતી વખતે દુર્જનને દુઃખ ઉપજાવવાનો મુનિને લેશ પણ આશય નથી હોત; તેથી મુનિમાં ત્યાં પણ સકલસર્વહિતાશય અખંડ પ્રવર્તતે રહે છે. દુર્જને પ્રત્યે પણ દ્વેષ નહિ, દયા જ હોય છે. મહાવીર પ્રભુને ગે શાળા પ્રત્યે લેશમાત્ર દ્વેષ નહોતે. જે દ્વેષ થયે હેત તે પ્રભુ પિતાની અનંત શક્તિથી, પિતે યા ભક્ત કોડ દે પૈકી કઈ દેવ દ્વારા, ગોશાળાને લક ન લગાડી દેત? પ્રભુએ કેમ એવું ન કર્યું? કહે, દ્વેષ નહોતે. છતાં શાળાને રેકડું સત્ય પરખાવ્યું તે બહોળા જનસમુદાયના હિતાર્થે 18