________________ 255 અરેરાટી નથી. ઊલટું એમાં લયલીનતા છે! એ રાચીમાચીને પાપાચરણે સેવે છે, ને એમાં હોંશિયારી માને છે! એથી શુભ પાપકર્મો તો બંધાય જ છે, કિનતુ સાથે સાથે અશુભઅનુબંધે પણ ઊભા થાય છે, જે આગળ પર જીવને પાપબુદ્ધિ–પાપલેશ્યા જ કરાવ્યા કરશે, અને એથી પાપાચરણે અખંડ ચાલી ભાની પરંપરા ચાલવાની; જીવ સંસાર પ્રત્યે ગમનશીલ બનવાનો. મોક્ષગમનશીલતા શી? : એથી ઊલટું જીવ જે સારા સંયમનું પાલન કરે છે, તો એથી અશુભ અનુબંધ તુટતા આવે છે, ને શુભ અનુબંધે ઊભા થાય છે. તેથી સંયમપાલનની પૂર્વે જે અશુભ અનુબંધને સ્ટોક-જથ્થો હતો, અને એના પર જેટલા ભવોની પરંપરા ચાલે એવી શક્યતા હતી, એમાં હવે કાપ પડવાથી ભવોની પરંપરા કપાઈ; એટલે કે જીવ મેક્ષની નિકટ થયો. મોટી લાંબી ભવપરંપરામાં જીવને મોક્ષનું આંતરૂં મેટું. એ ભવપરંપરા કપાઈને ઓછી થતાં મોક્ષનું અંતર ઘટયું, એનું જ નામ મોક્ષગમનશીલતા. ટૂંકે હિસાબ આ છેમેક્ષ તરફ પ્રયાણ આદરવું છે? - તે (1) પાપબુદ્ધિ-પાપલેશ્યા ઓછી કરે; (2) એ માટે અશુભ અનુબંધે તેડ; (3) એ માટે સંયમ અને ઇન્દ્રિયેનું તથા મનનું સુપ્રણિધાન સાગ જ આદરતા રહે. આંતર થા. મોટી આકરી કપાઈ હતી. એમાં