________________ 254 મુનિએ અહિંસાદિ પાંચ મહાવતે પાંચ ઈન્દ્રિ નિા સંવર અને ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મ સાથે જ્ઞાન–ધ્યાનમાં પ્રવર્તમાન રહી મેક્ષ તરફ આગેકૂચ કરી રહ્યા હોય છે; મેક્ષયાત્રામાં વેગ લાવી રહ્યા છે, ભવવૃદ્ધિ એટલે અશુભાનુબંધની વૃદ્ધિ ભવહાસ એટલે અશુભાનુબંધોને નાશ, મુનિઓ માક્ષ તરફ આગેકૂચ કરી રહેલા છે, અર્થાત્ ભક્ષ તરફ ગમનશીલ છે, એટલે કે આત્મા પરના પાપબુદ્ધિ કરાવનારા અશુભ અનુબંધને છેદી રહ્યા છે તેથી પાપબુદ્ધિ ઓછી થવાને લીધે નવાં અશુભ કર્મ ઓછા ઊભા થાય છે. એટલે ભવની પરંપરા લાંબી ચાલતી નથી. જીવને સંસારમાં કેણ ભટકાવે છે? કહે પાપબુદ્ધિ અને પાપલેશ્યા. પાપબુદ્ધિના લીધે પાપલેશ્યાવશ છવ મન-વચન-કાયાથી પાપાચરણ કરે છે, ને તેથી પાપકર્મોના ઠેર "ઊભા થાય છે! જેને ભોગવી પૂરા કરવા માટે અનેક દુર્ગતિના -ભે કરવા પડે છે! આ પાપવૃત્તિ–પાપલેશ્યા થવાનું કારણ શું? તે કે જીવમાં ભરચક ભરેલા અશુભ અનુબંધે, અશુભ સંસ્કારે. એટલે કહેવાય કે– ભરચક અશુભ અનુબંધે પાપલેશ્યા કરાવી કરાવી ભાની પરંપરા સરજે છે, આ અશુભ અનુબંધે ઊભા કરનાર છે અસંયમ અને મહામિથ્યાત્વ સાથેનાં હિંસાદિ પાપાચરણ. ઠમઠેક અસંયમની પ્રવૃત્તિ સાથે મહામિથ્યાત્વ છે, એટલે આ અસંયમના ઘરના પાપીવિચાર –પાપવાણી –પાપીવર્તાવરૂપી પાપાચરણમાં જીવને કશે જ સંકેચ નથી, ક્ષોભ નથી, લેશ પણ દિલમાં