________________ 245 શ્રાવક શેઠ અહંદુદાસ સમજી ગયા કે “મુનિ. તે પિતાને કાઉસ્સગ્ન પારવા માટે આ પદ બોલેલા, પરંતુ નેકરને પોતાના સવાલ પછી તરત આ પદ સાંભળવા મળવાથી, એ આ પદને જવાબરૂપે ઠંડી રોકવાના મંત્ર તરીકે સમજ્યો છે.” હવે શેઠ જ ખુલાસે કરવા જાય કે “મુનિ તે પોતાને કાઉસ્સગ્ગ પારવાનું પદ બેલેલા, તે અલબત્ ખુલાસો સાચે, પણ એથી નેકરને બુદ્ધિભેદ થાય કે “એય ! એમ છે? તો તે હું ખોટું સમજે કે આ મંતર છે,– એમ એને “નમે અરિહંતાણં' પદ પર મંત્ર તરીકેની શ્રદ્ધા ઊઠી જાય. આ બુદ્ધિભેદ થયો કહેવાય. પરંતુ એને એ બુદ્ધિભેદ ન થાય તે માટે શેઠે કહ્યું, ઓહો તો તો તું બડે ભાગ્યશાળી!પણ તું એટલું સમજી રાખ કે આવા આકાશમાં ઊડી શકે એવા મહાત્મા દયા કરીને આપવા બેસે ત્યારે આવું મામુલી આપતા હશે? એ તો તું સમજી લે કે એમણે જે આ મંત્ર આપે, એ તે માત્ર ઠંડી નહિ, પણ તારા જનમ-મરણના અનંત ફેરાનો અંત લાવનાર મંત્ર આપ્યો છે. એને મામુલી સમજતો નહિ.” નોકરને સાંભળીને શ્રદ્ધા વધી ગઈ તે પહેલાં માથું ધુણાવી “નમે અરિહંતાણું” “નમે અરિહંતાણું” રટતે હત, તે હવે શરીર ધુણાવીને ફૂટવા લાગેઆ હિસાબે જોઈએ તો સમજાય કે જે શેઠ સાચે ખુલાસે કરવા ગયા હોત તો એનું જે પરિણામ આવત, એ દષ્ટિએ એ વચન પાપવચન થાત. તપ કરનારને એમ કહેવામાં આવે કે “તમે કાંઈ ભણતા નથી એકલે તપ કરે છે, તેથી તમારે તપ તપ