________________ દર્શન-પૂજન કરવાનું યાવત્ મંદિરે જવાનું બંધ કરી દીધું! કેમ એમ? એ કહે, “આ હિસાબે તે મને સંસાર–સુખ ગમે છે, સુખ સારું લાગે છે, એટલે મારા ભાવ તો બગડેલા ગણાય. તે એવા બગડેલા ભાવથી મંદિરે જવું દર્શન-પૂજા કરવી એનાથી તે મારા સંસાર વધી જાય! દુર્ગતિ ભ્રમણ ચાલ થઈ જાય! એવું મારે હાથે કરીને શા માટે કરવું? એના કરતાં દર્શન-પૂજા ન કરું તો ભવ તો વધે નહિ.” દર્શન-પૂજને આચાર છોડ્યો, હવે એ સમય કેવી પ્રવૃત્તિમાં કાઢશે ? દુન્યવી આરંભ–સમારંભની કે વિષયેની જ ને ? આ શાનું પરિણામ ? પાપકથારૂપ વ્યાખ્યાનના શ્રવણનું પરિણામ! કાંઈ પણ બોલતાં વિવેક રાખવો જોઈએ. સામાને બુદ્ધિભેદ થાય એવું ન બેલાય; નહિતર એ પાપવચન થાય. દા. ત. સદનશેઠ પૂર્વભવે એ જ ઘરમાં ઢેરા ચારનાર નોકર હતા. એણે નદી-કાંઠે વિદ્યાધર–મુનિને કડકડતી ઠંડીમાં ખુલ્લા જેવા બદને રાતભર કાઉસગ્ગ–ધ્યાને ઊભેલા જોયા. સવારે સૂર્યોદય થવાની તૈયારી હતી ત્યારે મુનિને પૂછે છે આટલી બધી ઠંડી શી રીતે સહન કરી શકયા?” મુનિને ધ્યાનને અભિગ્રહ હતો, તે બરાબર એ જ વખતે અભિગ્રહ સૂર્યોદયે પૂર્ણ થવાથી “નમે અરિહંતાણું” બેલી પારીને આકાશમાં ઊડી ગયા. નેકર સમયે મહાત્માએ મને ઠંડી રોકવાનો સર તે રટ રટતે બેઠો, ઘરે ગયે ત્યાં પણ રટે છે. તેથી અહંદુદાસ શેઠે “શું રટે છે?' પૂછતાં, ઠંડી રોકવા મંતર હું છું” કહી બધી હકીક્ત કહીં.