________________ 242 આ પરથી આજે એવા કુમિત્રોની વાત કેવી ખતરનાક નીવડે! ને કેવીક શ્રદ્ધાને ખત્મ કરી દે! એ વિચારવા એમ, ચારિત્રભેદિની કથામાં જે કાન જોડ્યા, તે એ ચારિત્રને નાશ કરી નાખે. આમાં ભગવાનને ભક્તિઉત્સવઉપધાનાદિ અનુષ્ઠાન, ત્યાગ, તપસ્યા સાધુ–વૈયાવચ્ચ.. વગેરેની હલકાઈ ગાનાર ને એની નિંદા કરનારનાં વચન એ પણ ચારિત્રભેદિની પાપકથારૂપ બને, - એને સાંભળનારે. કાં તો એ ચારિત્ર વગેરે ગુમાવે, અથવા એમાં શિથિલ પડેચા એમાં ઉલ્લાસ-આલ્હાદ–આદરભાવ ગુમાવે. એમ ગુરુની, સાધુ મહારાજની, યા શ્રાવકની હલકાઈ સાંભળવામાં કાન ડે, તે પોતે ગુરુ પર, સાધુ પરન, યા શ્રાવક પર. સદ્ભાવ ગુમાવનારે બને. આ પણ પાપકથા છે. આજે જેને જેમ ફાવે તેમ બેલવાનું ચાલ્યું છે, પરંતુ બોલનારને ભાન નથી કે તું ફાવે તેમ બેલીને એ સાંભળનારને કેઈ ચારિત્રને ભાવ, કઈ ધર્મકિયા ભાવ, યા તપને ભાવ, કે કઈ ત્યાગને ભાવ, કે સદ્દગુરુપરને શ્રદ્ધાને ભાવતડી રહ્યો છે. એ તાડે એટલે જે બિચારાને ભાવ તૂટયો, એ હવે ચારિત્ર તે તોડશે, ધર્મકિયા તો મૂકશે, ત્યાગ તે છોડી દેશે, પરંતુ વિશેષમાં એ ચારિત્રાદિ પર અભાવવાળો થશે ! એથી બીજા એને પણ એવી જ સલાહ આપશે ! આનું પરિણામ ? પોતે ચ દુર્લભધિ બની દુર્ગતિઓમાં રખડત થવાને! અને બીજાઓને પણ દુર્લભાધિ બનાવી દુર્ગતિના પંથે ચડાવી દેશે! લભ રી ના સફરમાં નેપ ચડી