________________ 33 કે કોઈ એમાંથી એક રત્ન પણ ઉઠાવવા આગળ આવે. સૌ દેખે છે કે, આ શ્રીમતીના પુણ્યનું છે, અને એની પાછળ દેવતાઈ હાથ છે. પૈસા તે ઘણા ય ગમતા હેય ને સામે પડ્યા હોય, પરંતુ દેવના ડંડાને ભય હોય ત્યાં ઝટ લેવા હિંમત ન ચાલે. પાપમાત્રમાં આવું છે. જીવને પાપ કરવા ગમે છે, પરંતુ ડંડાના ભયને માર્યો પાછળ હટે છે. શાસ્ત્ર આના ઉપર જીવની ચાર કક્ષા બાંધે છે, - ઉત્તમ, મધ્યમ, અધમ, અને અધમાધમ. જીવની 4 કક્ષા :(1) ઉત્તમ છે સ્વભાવથી પાપ નથી કરતા. (2) મધ્યમ જ લેક-પરલેકના ભયથી પાપ નથી કરતા. (3) અધમ જે રાજ્યને ભયથી પાપ નથી કરતા. (4) અધમાધમ જ કોઈ ભય ન રાખતાં પાપ મોજથી કરે છે. | (iv) આજે નામી દાણચરે મવાલીઓ પાપ કરે છે ને? જેલમાં જવું પડે તે પરવા નહિ. નિ:સંકેચ પાપમાં મગ્ન એ અધમાધમ છે. (fi) રાજ્યને ભય છે - પકડાઈશું તે સરકાર દંડ કરશે. માટે પાપ ન કરે, એટલે પાપ જે સરકારની આંખમાં ધૂળ નાખીને થતું હોય તે કરવા તૈયાર એ અધમ જીવે છે. | (ii) લેકેને ભય છે કે “પાપ કરશું તે લેકે