________________ 115 પે, તે સ્વેચ્છાથી ગભરાઈ ભાગવા માંડ્યો. પાછળ જોયું તે “સ્ટેચ્છા દોડતા આવી રહ્યા છે,” તેથી બચવા એણે યુક્તિ વાપરી. રસ્તાની એક બાજુ ખળામાં ખેાળને લાંબા રાશિ પડેલો જે, એટલે એના પર એણે પિતાની પછેડી ઢાંકી દીધી, અને જાણે કપડું ઓઢી માણસ સૂતો છે! એવું કર્યું ને પછી પોતે દોડતે આગળ નીકળી ગયે. હવે અહીં પ્લેચ્છ એ માણસને શોધતા શોધતા ખળા આગળ આવી પહોંચ્યા, અને કલ્પી લીધું કે “આ કપડાની નીચે જ પેલો માણસ છુપાઈ ગયે છે, માટે હવે એને આખો ને આખા કપડે લપેટેલે ભાલાથી વિંધીને ઉપાડે.” એમ કરી ભાલાથી વીધીને ઉપાડ્યો અને પછી એને મેટી અગ્નિમાં શેકવા માંડે છે. એમ બીજા દૃષ્ટાન્તમાં, કપડે ઢાંકેલા તુંબડાને કઈ દુશ્મનને છોકરો સમજી અગ્નિમાં શેકે છે. તે અમારા સિદ્ધાન્ત મુજબ એ વધનારા-શેકનારા આમ તે ખરેખર કેઈ જીવને વીંધતા-શેકતા નથી, છતાં એમના મનના પરિણામ દુષ્ટ છે, તેથી જીવહિંસાના પાપથી લેપાય છે, કેમકે શુભ કે અશુભ કર્મને બંધ ચિત્તમૂલક છે, કર્મબંધને આધાર મન પર છે. માટે કહેવાય છે કે - 'मन एव मनुष्याणां कारण बन्ध-मोक्षयोः।' / ' અર્થાત મનુષ્યોને બંધ કે મોક્ષમાં કારણભૂત કઈ હેય તે તે એમનું મન જ છે. એથી ઊલટું, ખરેખર કેઈ પુરુષ કે છોકરે કપડે હેલાં હોય અને એને ખેાળને પિંડ કે તુંબડું સમજી