________________ 125 કરી શકતું નથી. એમ ઝાડનું મૂળ ખલાસ થઈ ગયું હોય અને ઠંડું ઊભું હોય, એના પર ગમે તેટલા ખાતર-પાણી. ના, એનામાં પ્રકુલ્લિતતા નહિ આવે કે એના પર અંકુરપાંદડા નહિ આવે. પરંતુ જે મૂળ સલામત છે, તે આ. બધું બનશે. આ સૂચવે છે, કે વનસ્પતિકાય વગેરે જીવ ભલે. સ્વેચ્છાએ હાલી ચાલી શકતા નથી, છતાં એના પર ખોરાક દ્વારા પાંદડા, મહેર, ફળ વગેરે આવે છે, એ એનામાં જીવપણું સાબિત કરે છે. જૈન સાધુની યતના-કાળજી : આમ ત્રસ–સ્થાવર જીવો ચારે બાજુ સંભવિત છેતેથી પોતાના હાથે પિતાની પ્રવૃત્તિથી એ જીને નાશ ન. થાય” એ બુદ્ધિથી મહાવીર ભગવાનના સાધુઓ યતના કરે. છે, અર્થાત્ એવા સમિતિ-ગુપ્તિના પ્રયત્નમાં રહે છે, કે જેથી. બસ-સ્થાવર ઓની હિંસા ન થાય. એમનાં અનુષ્ઠાન કરાય. તે યતનાથી એવી જીવરક્ષાની બુદ્ધિપૂર્વકના હોય છે કે સહેજે એવી યાતનાની બુદ્ધિમાં ભાવ શુદ્ધ રહે છે, ત્યાં જે આમ, એમને ભાવશુદ્ધિ અખંડ જાગતી રહે છે, તે પછી અમારા પક્ષ ઉપર “વિવિધ અનુષ્ઠાનમાં માત્ર બાહ્ય શુદ્ધિ છે પણ. અંતરંગ શુદ્ધિ નહિ” એ તમારે આપ બેટે છે.” - આ માર મહર્ષિ બૌદ્ધભિક્ષુને કહે છે કે, “તમારા. બળના પિંડના દષ્ટાન્તમાં પિંડમાં “આ પુરુષ છે” એવી બુદ્ધિ થવાનું કહ્યું, પણ એવી બુદ્ધિ તે અત્યન્ત જડને. પણન થાય. તેથી જે એમ કહે છે કે - “પુરુષને ખેાળને