________________ [40] ઈદ્રિયોના દુરુપયોગમાં નુકસાન ચક્ષુથી પહેલું તે ભગવાનનું મુખદર્શન, ગુરુ અને સાધુઓનું દર્શન, તથા શાસ્ત્રના અક્ષરેનું દર્શન જ કર્તવ્ય માન્યા એટલે જગતનું જોવાનું માંડી વાળ્યું. તેથી એ જગ–દન નિમિત્તના કેટલાય રાગદ્વેષ, કેટલાય અસત્ વિકલ્પ, અને ચિંતાઓ તથા સંતાપ વગેરેથી બચી જાય. એથી ઊલટું કરવામાં નુકસાન અપરંપાર. માણસ ઘણે તે દુ:ખી કેમ થાય છે? જગતનું જોઈને. બીજે રૂપાળો છે, એની પાસે આ બંગલે છે. મેટર છે.' વગેરે જોઈ જોઈને પિતે દુબળો પડે છે કે “આપણે આવા પુણ્યશાળી નહિ!” આગળ વધીને ઈર્ષ્યા કરે છે કે - “આને આ ક્યાં મળ્યું ?" ત્યારે કેઈની ઈર્ષ્યા કર્યા પછી એના સુકૃત-સગુણો જોવાની તો વાતે ય શાની? ઊલટું, કાં તો એનું લુંટવાની અગર એનું નષ્ટ થાય એ જોવાની લાલસામાં રહે છે! કેવી અધમ મનવૃત્તિ ? શાના ઉપર ? ચક્ષુના અસત્વેગ યાને દુપગ પર, ચક્ષુના યથેચ્છા સંચરણ પર. જે ચક્ષુથી જગતનું જેવા ન ગયો હોત, અથવા સહેજે દેખાઈ પડ્યા પર આંખ-મિચામણાં કર્યા હત, જોયું ન જોયું કર્યું હોત, તો તે સ્વસ્થ રહેત, : અધમ મનવૃત્તિ ન કરત. પણ ચક્ષુનું આ અ–પ્રણિધાન– દુપ્રણિધાન છે, અર્થાત્ સવિષયમાં જ એકાગ્રતા નહિ, તેથી આ કેંકાણ ઊભી થાય છે. માટે જ કહેવાય કે